________________
( ૧૦૬ ) અહે! જે મૃગ નિર્મળ લાધરને કલંક દેવામાં તથા રામ સીતાને વિરહ રચવામાં કારણભૂત છે, તેજ મૃગે મારા રંગમાં ભંગ કર્યો, તેથી કવિલેકે તેને કુરંગ કહે છે, તે સત્ય છે. હા. દેવ! હું કેવી હતભાગ્ય કે મારે ઘેર આવેલું કલ્પદ્રુમ પાછું જાય છે તે સ્વામિ! હું વિડંબનારૂપી વલ્લરીથી વેષ્ટિત છે. પાણગ્રહણ કરવા માટે આપને હાથ મારા હાથમાં ન આવ્યું તેથી હવે તેજ કર મારા શિર ઉપર થાઓ.” આ વેળા જીનરાજ નેમીશ્વર અને રાજમતી વચ્ચેનવભવને સંબંધ હોવાથી
જ્યારે મીશ્વર નિઃશ્રેયસમાં જવા તત્પર થયા, ત્યારે પોતે પરિણયનના નિમિત્તે જાણે રાજીમતીને નિમંત્રણ કરવા આવ્યા હોય એમ લાગતું હતું.
નેમિનાથ દીક્ષા ગ્રહણ હવે દીક્ષા ગ્ય સમય આવ્યા, ત્યારે ગેલેક્ય ચડામણિ ભટ્ટારક ભગવત જાણતા હતા તે છતાં પણ લેકાંતિક દે પિતાના આચાર પ્રમાણે આવીને કહે છે: ભગવંત! તીર્થ પ્રવતવે. આ ઉપરથી રોજ સવારે એક પ્રહર પર્યત એક કોડ આઠ લાખ સુવર્ણ મહોરનું દાન દેતાં એક વર્ષ સુધી બાળ બ્રહ્મચારી ભગવંતે ત્રણ અજ અઠ્ઠાશી કોડ ને એંશી લાખ મેહેરનું સંવત્સરી દાન દીધું. દરિદ્ર દાવાનલને મેઘસમાન દાન દીધા પછી દીક્ષાભિષેક કર્યો ને પ્રભુ ઉત્તરકુરૂ નામે યોગયાનમાં (પાલખીમાં) આરૂઢ થયા. દેવ, દાનવ ને માનવથી દીપતી દ્વારિકાના મધ્યભાગે થઈને દીક્ષા-મહોત્સવને વર