________________
( ૧૦૫ )
અલ્પકાળના અજવાળા માટે પોતાના આરામવાસને અગ્નિ લગાડવા કેણ ઉત્સાહવાન થાય ? મારે વિષયાગની વાંછના કરવી નથી. મેક્ષમાગ માં મારે આ માટી અલા છે. એમ કહી થવાહક પાસે રથ પાળે વળાવી એલ્યા : મારે મનુષ્ય વર્ગની સ્ત્રી પરણવી નથી, પણ અનંત આનંદ આપનારી અપવર્ગ રૂપી અદ્વિતીય વધુને વરવી છે. ” સમુદ્રવિજય આદિ વડીલ રાજાએ નેમિકુમારને પાછા વળતા જોઇ કહે છે, વત્સ ! અમારી મહાભિલાષાએ ભંગ કરવા તમે કેમ ઉત્કંઠિત થયા છે ? શિવાદેવી પણ અસ્ખલિત અન્નુપાત કરતી કહે છે, હે પુત્ર ! મારા મનેારથરૂપી મહીરૂહનું ઉન્મૂલન કરવા ૐ માટે કેમ ઉત્સુક થયા છે ? ખળરામ અને કૃષ્ણ પણ અનેક પ્રકારના આગ્રહ કરતા હતા. સ જાનૈ તથા જાનડીએ અરિષ્ટનેમિની આસપાસ ફરી વળ્યાં, તેથી જેમ ઉડ્ડથી ઘેરાચેલે આષષિપતિ શાલે છે તેમ તે શેલતા હુવા, કાઇની શીખામણુ માની નહિ ને નૈમિકુમાર પાછા ફર્યા. તે જોઇ રૂપરાશિ રાજીમતી એકદમ ખેદ પામી મુર્છાગત થઇ. શીલવતી સદાચારિણી સખીઓએ શીતાપચારથી તેને સંચેત, સ્વસ્થ ને શાંત કરી. પછી રાજીમતી કરૂણ રૂદન કરતી એલી :
અહેા નાથ ! જ્યારે પાણી ઠાઠુ ઉત્પન્ન કરે, સૂર્ય અ ંધકાર કરે, અમૃત વિષમય થાય, ચંદ્ન તાપ કરે, મેઘ વૃષ્ટિ ન કરે, સરાવર તૃષા ન મટાડે, કલ્પવૃક્ષ ઉપર કાંટા ઉત્પન્ન થાય, ત્યારે દુનિયાના અંત આવ્યા હાય એમ મને લાગે છે.