________________
( ૯૮ ) આ ઉપરથી કૃષ્ણના મનમાં એ સંદેહ ઉત્પન્ન થયે કે નેમિકુમાર મારું રાજ્ય અલ્પકાળમાં લઈ લેશે. તેથી તેના બળની પરીક્ષા કરવા માટે વાસુદેવે પિતાને બાહુ પ્રસા. તેને કમળ નલિનીના નાળની માફક નેમિનાથે સહેલાઈથી વાળી નાખે. ત્યાર પછી નેમીશ્વરે પિતાની ભુજા લાંબી કરી. તે કૃષ્ણવાસુદેવથી કિંચિત્માત્ર પણ વળી શકી નહિં. તેથી
પ્લવંગમ (વાંદરા)ની પેરે લઘુ ભ્રાતાના દેઈડ (હાથ) નીચે લટકી પડ્યા, ને પિતાનું હરિ એવું નામ યથાર્થ કર્યું. કૃષ્ણ ચિંતાતુર થઈ કહે છે –
क्लिश्यते केवल स्थूलाः सुधीस्तु फलमश्नुते । दंता दलंति कष्टेन, निता गलति लीलया ॥ મમંથ શંw: લિવું, નાગાવીનઃ II :
અર્થ:- જાડા માણસે માત્ર દુઃખ પામે છે ને બુદ્ધિવાન માણસ ફળ ભોગવે છે. દાંત વડે ચાલે છે ને જીભ સહેલાઈથી ગળી જાય છે. શંકરે સમુદ્રનું મથન કર્યું તે દેવતાઓને રત્ન પ્રાપ્ત થયાં. -
એવામાં આકાશવાણી થઈ કે, આ નેમીશ્વર બાવીશમા તીર્થંકર પાણિગ્રહણ કર્યા સિવાય રાજ્યની નિરિચ્છા કરતાં પ્રવજ્યા સ્વીકારશે. આ વચનથી કૃષ્ણની શંકા દૂર થઈ. તે છતાં પણ નિશ્ચય કરવા માટે પિતાની અઢાર હજાર રાણીઓ સાથે નેમીશ્વરને લઈ ઉજજયંત ઉવીભૂત(પર્વત)ના એક ઉત્કૃષ્ટ ઉપવનમાં જલક્રીડા કરવા ગયા. ત્યાં કુંડિનપુરના ભીષ્મક રાજાની પુત્રી રુકિમણ, વૈતાઢ્ય પર્વતન જાંબવંતરાજાની પુત્રી જાંબુવતી,