________________
( ૯૪) ઉગ્રસેનની રાણે ધારિણીને ગર્ભ રહો ત્યારે તેને ઉગ્રસેનનું માંસ ભક્ષણ કરવાને ડહોળો થયે તેથી તેને પુત્ર જન્મે ત્યારે કાંસાની પેટીમાં ઘાલીને તેને યમુના નદીમાં નાંખે. તે પેટી શૈર્યપુરના સુભદ્ર નામના વણિકના હાથમાં આવી. તેનું નામ કંસ પાડીને તેને દશ વર્ષ સુધી ઉછેર્યો, અનુક્રમે કંસે સિંહરથરાજાને હરાવ્યું. ને મગધદેશના રાજા બૃહદ્રથને પુત્ર જરાસંઘ જે રાજગૃહમાં રાજ્ય કરતા હતા, ને ત્રણ ખંડને અધિપતિ હતા તેથી તે પ્રતિવાસુદેવ કહેવાતું હતું, તેની પુત્રી જીવ શાને પરણ્યા. પિતાના પિતા ઉગ્રસેનને કેદ કરી કાષ્ઠના પાંજરામાં ઘાલી કંસ મથુરાને રાજા થયે. કંસના નાના ભાઈ અમંતા (અપ્રમત)મુનિએ જીવ શાને વિવાહ સમયે કહ્યું હતું કે, કંસના કાકા દેવકની પુત્રી દેવકી અને દશમાં દશરથ વાસુદેવથી ઉત્પન્ન થયેલો સાતમો પુત્ર, કંસને મારશે. તે ઉપરથી કંસે વાસુદેવને મથુરામાં બોલાવ્યો. પણ દેવકીને પેટે કૃષ્ણ જન્મે કે તરત વસુદેવ તેને છાને માને ગોકુલમાં નંદરાજાની રાણુ યશોદા પાસે લઈ ગયે. ત્યાં વસુદેવની રાણ હિણને પુત્ર બળદેવ કૃષ્ણની રક્ષા કરતે હતે.
અનુક્રમે કૃણે કંસને મારીને તેના પિતા ઉગ્રસેનને મને થુરાના દરવાજા ઉપર રાખેલા લાકડાના પાંજરામાંથી મુકત કર્યો, ને તેને મથુરાની ગાદીએ બેસાડે. ઉગ્રસેને પિતાની દીકરી સત્યભામાં કૃષ્ણને પરણવી. કંસની રાણી જીવયશા નાશીને રાજગૃહમાં ગઈ. ત્યાં તેણે પોતાના પિતા જરાસંઘને