________________
( ૩ ) અચળ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ. એ દશ ભાઈ દશારહ (દશરથ) કહેવાતા હતા. તેમને કુંતી (પૃથા) અને મુઠ્ઠી નામની બે બહેન હતી. મુદ્દા ડાહડદેશના રાજા દમશેષને પરણાવી હતી. તેને પુત્ર શિશુપાલ થે. વળી આ હુંડાવસર્પિણીના અગ્રિમ તીર્થંકર યુગાધીશ ચતુર્વત્ર 2ષભદેવના સે પુત્રોમાં એક કુરૂ નામે પુત્ર હતું તેના ઉપરથી કુરુક્ષેત્ર થયું. કુરૂને પુત્ર હસ્તિ થયે; તેણે હસ્તિનાપુર સ્થાપ્યું. અનુક્રમે હસ્તિનાપુરમાં શાંતનુ નામે રાજા થયે; તે પહેલીવાર રત્નપુરના વિદ્યાધરોના રાજા જહુની પુત્રી જાહવી અથવા ગંગાને પર તેને પુત્ર ગાંગેય (ભીષ્મ) થયે. બીજીવાર ભીષ્મના આગ્રહથી સત્યવતી જે નાવિકને ત્યાં ઉછરી હતી તેને શાંતનુ રાજા પરણ્યો. તેને પુત્ર વિચિત્રવીર્ય થયે. વિચિત્રવીર્ય કાશીના રાજાની અંબા, અંબિકા ને અંબાલિકા નામની ત્રણ કન્યાઓ પર, અંબાનો પુત્ર વિદુર થયે, અંબિકાને ધૃતરાષ્ટ્ર થયે, તે જન્માંધ હત; અંબાલિકાને પુત્ર પાંડુ થયે, તે જન્મથી રેગી હતે. દશ દશરથની બહેન કુંતીને પાંડુ રાજા પર. ગુણસાગથી કુંતીને કર્ણ નામને પુત્રથ. પાંડુ રાજાની બીજી સ્ત્રી માદ્રી હતી તે મદ્રકરાજાની પુત્રી હતી, તેને સહદેવ ને નકુલ નામના બે પુત્ર થયા. એ રીતે પાંચ પાંડવ થયા. શરના ભાઈ સુવીરે સિંધુ નદીને કાંઠે સુવીરપુર વસાવ્યું. તેને ભેજવૃષ્ણિ નામને પુત્ર થયે; ભોજકણને દેવકને ઉગ્રસેન એ બે પુત્ર થયા. દેવક પ. લાસપુર રાજા થયે, ને ઉગ્રસેન મથુરા સજા થયે.