________________
( ૧૨ )
અકસ્માત્ વિજળી પડવાથી સુમુખ ને વનમાળા બનેનું મૃત્યુ થયું. તે આ જ યુદ્વીપના હિરવ ક્ષેત્રમાં હિરને હિરણી નામનું યુગલ થયુ. વિદ્વાર પણ તપ કરીને સૌધર્મ દેવલાકમાં દેવતા થયા. વનમાલા ને સુમુખ અનેનુ યુગ્મ થયુ છે. એમ અવધિજ્ઞાનથી જાણીને તે યુગલને ઉપાડી તેની સા ધનુષની કાયા કરીને આ ભરતક્ષેત્રની ચંપાનગરીની ભાગાળે લાબ્યા. ત્યાંના રાજા ચંદ્રકીતિ મરણ પામ્યા હતા. તેથી પારજનને ભેગા કરીને તેમને એમ સમજાવ્યું કે, આ યુગલને માંસાદિકના આહાર આપવા; ને ચંપાનગરીની ગાદીએ એસાડવુ. એ ઉપરથી હિર ને હિરણી બ ંનેને રાજપાટ મળ્યુ ને તેમના વંશનું નામ હિરવશ પડયું. હિર અને હિરણીના પુત્ર પૃથ્વીપતિ થયા. પૃથ્વીપતિના પુત્ર મહાગિરિ, અને મહિગિરના પુત્ર હિમગિરિ એમ અસંખ્ય રાજાએ થયા. પછી મુનિસુવ્રત નાચેવીશમા તીર્થંકર થયા. તેમની પાટે ઘણા રાજા થયા. પછી એકવીસમા તીર્થંકર નમિનાથ થયા. તેના તીમાં ય નામના રાજા મથુરામાં થયા. તે ઉપરથી યાદવકુળ થયું. યદુના પુત્ર શૂર થયા. તેને શાર ને સુવીર નામના બે પુત્રા થયા. શારે પોતાના નાના ભાઇ સુવીરને મથુરાનુ રાજ્ય સાંપી કુશાવત દેશમાં શાપુર નામનું નગર વસાવ્યું.
શારના પુત્ર અંધકવૃષ્ણુિને સુભદ્રાનામની રાણી હતી; તેને દશ પુત્ર થયા. તેનાં નામ વયના અનુક્રમે આ પ્રમાણે હતાં:-સમુદ્રવિજય, અજ્ઞેાભ્ય, સ્તિમિત, સાગર, હિમવાન