________________
( ૧ ) આઠ જાતિના ૧૬૦૦૦૦૦૦ કલશેથી અઢીસે અભિષેક કર્યા. ને ૩૨ ક્રોડ મણિ માણિક્યની વૃષ્ટિ કરી. પ્રાત:કાળે પુત્ર પ્રાપ્તિની વધામણી સાંભળી સમુદ્રવિજ્ય રાજાએ બંદીવાનને છેડી મુક્યા, ને અતિ આનંદે જન્મ મહોત્સવ કર્યો. તે પ્રસંગે વસુદેવે પણ મથુરામાં ઉત્સવ કર્યો. બારમે દિન સ્વજન સંબંધીને ભેજનાદિકથી સંતેષ પમાડીને ભગવંતનું અરિ અનેમિ એવું નામ પાડયું. ઇંદ્રની આજ્ઞાથી અપ્સરાઓ આ વીને સરખી વય ધારણ કરી નરેંદ્રસુરેંદ્રનતાંત્રિપદ્મ એવા પ્રભુને બાલ્યાવસ્થામાં રમાડતી હતી. એકદા ત્રિદશેવરે પે તાની સભામાં અરિષ્ટનેમિની પ્રશંસા કરી. તે સહન નહિ કરનાર કોઈ દેવ બળપરીક્ષા કરવા આવ્યો. તેને મુષ્ટિપ્રહારથી પછાડી પાતાળમાં પાડી નાંખ્યા. તેથી તે દેવ ભવિકાંજવિબોધતરણિ એવા ભગવંતને સ્તવી દેવલોકમાં ચાલ્યા ગયા.
દ્વારિકાની ઉત્પત્તિ. આ ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થ કર શ્રી નાભિપુત્ર ઋષભદેવ થયા. તેમને પુત્ર ભરતચક્રી થયો. ભારતની પાછળ અસંખ્યાત પુરૂષ થયા. પછી શીતળ નાથ નામે દશમા તીર્થંકર થયા. તેના શાસનમાં કેશાંબી નગરના સુમુખ નામના રાજાએ કુવિંદ નામે કઈ વીરની વનમાલા નામની સ્ત્રીને હરીને પોતાના મહેલમાં આવ્યું. કુવિંદવીર પણ સ્ત્રીવિયેગથી દુર્દશામાં ફરતા ફરતા તેજ મહેલ આગળ આવ્યું તેને જોઈ બંનેને પસ્તા થયે. તેવામાં