________________
( ૮૬ )
કપાદિ સુપાત્રદાન અખિલ અને આપે છે. જેમ દેદીપ્યમાન દિનકરના તેજથી નવનીત ગળી જાય છે, તેમ ભવભ્રમણ કરવાથી પ્રાપ્ત થયેલાં પાપપિંડ આ નગેશને વિષે અહર્નિશ નાશ પામે છે. જે પ્રાણી નિત્ય પુણ્ય કરવામાં નિપુણ થયા હોય તેનાં નેત્રચર એ યાત્રાભૂમિ થાય છે. આ ચારૂતમ ગાધરમાં ચમરી ગાયા તથા ચિત્તાપહારી ગગનાંગના પુગુચ્છથી તથા પાણિપદ્મથી અનુક્રમે ચામર ઢાળે છે. જ્યાં આપધ્રુવને આવાસ કરવાનું આયતન માત્ર વૃક્ષ છે, તમેાભર ગિરિકંદરની અંદર છે. ઉજડતા જલાશયમાં છે. ૪૬ તા ધાતુને વિષે છે. પદ્વિજીત્હત્વ વિષધરને વિષે છે. કુમુદ ઉદકની મધ્યે છે. ને કાઢિન્યતા પાષણની અ ંદર છે, ઉગ્રતા તપમાં છે, કુસુમમાં મધન છે, લતામાં ચપલતા છે, કેવળ પક્ષિઓ સપક્ષતા સંપાદન કરે છે, તથા વિભાવરીમુખ પ્રદોષભાવ ધારણ કરે છે. જ્યાં મુક્તાહાર મુનિપુંગવા ને નિજ રા શ્રીમન્નેમિનાથને નિર ંતર નમસ્કૃતિ કરી રહ્યા છે. અમાન ધ્યાનથી મલિન થયેલા અંતર ંગને શુદ્ધ કરવાને સમ એવા સમ્યક્ત્વ સમતાધારી સત્પુરૂષા જ્યાં અઘઘના અભાવ કરનાર અરિષ્ટનેમિ અરિહંતનું સનાતન ધ્યાન ધરી રહ્યા છે.
2
૧ નવનીત=માખણુ. ૨ આપાવ=આપત્તિના અશ, પાંદડા. ૩ જડતા=મૂર્ખતા, જળ. ૪ દુ`y=દુધૃવ, નીચજાતિ, રૂપું. ૫ શિવત્વ–ચાડી, એ જીસ. ૬ કુમુશાક, કમળ. છ સપક્ષતા= પક્ષપાત, પાંખ. ૮ પ્રદોષભાવ=ોષ, સંધ્યાકાલ. ૯ મુકતાહાર= આહારત્યાગી, મેાતીની માળા.