________________
( ૪ ) ઉપર નેમિનાથનું દેવાલય સમરાવી ત્યાં ભગવાનની મૂર્તિ સ્થાપી. શ્રી રાષભસ્વામીના વખતમાં સેરઠ દેશને રાજા શકિતસિંહ રૈવતાચલની તળેટીમાં આવેલા ગિરિદુર્ગ નગરમાં રાજ્ય કરતે હતે. વર્ધમાન જીનેશ્વરના વખતમાં તેજ નગરમાં ગધિ નામના નરેશને પુત્ર રિપુમલ નામને યાદવરાજા રાજ્ય કરતે હતે. તે બન્ને રાજાઓ જેની હતા. પાંડવ પછી રત્નશા ઓસવાળ, સાજન, વસ્તુપાલ-તેજપાલ, પિથલપુત્ર, ઝાંઝણ આદિ પુરૂષ ઉજજયંત પર્વતના ઉદ્ધાર કર્તા થયા. વિક્રમ સંવત ૧૪૪૯ માં શ્રી જયંતિલકસૂરિના સોધથી શા. હરપતિએ શ્રી નેમિનાથનું મંદિર સમરાવ્યું છે.
အစာအအအအအအအအအ
લાયબ્રેરીના કબાટોના આભૂષણરૂપ સારાં, સસ્તા અને ઉપયોગી પુસ્તકે
કયાંથી ખરીદશો?
જૈન ધર્મને લગતાં કોઈપણ જાતનાં પુસ્તકે જોઈતાં હોય તે એકવાર અમેને ઓર્ડર આપી ખાત્રી કરો અથવા રૂબરૂ મળે. આપને એક જ સ્થળેથી બધાં પુસ્તકે ખરીદવાથી જૂદી જૂદી જગ્યાએથી થતા પણ ખર્ચમાં ઘણું ફાયદો થશે.
લખે –જેને સસ્તી વાંચનમાળા, :
ભાવનગર co.core.concouz.conca.cocomarcoscoreascared.comcascal