________________
( ૭૩ )
તેમાં હનુમાનના મુખમાંથી ઝરણુનુ પાણી પડે છે. આ કુંડની નીચાણુની વનસ્પતિ જોવાલાયક છે. હનુમાનધારાથી જાખુડીને નાકે તથા ડેરવાણુના નાકે જવાય છે. ડેરવાણુના નાકે સાજણુ મંત્રી ઉતર્યા હતા. ત્યાં સિદ્ધવડ હતા. તે નીચે નેમિનાથનાં પગલાં હતાં, તે રામાનીએ લઇને ભેરવજપ પાસે સ્થાપ્યાં છે. સીતામઢીમાં રાજુલની સ્મૃતિ હતી ને પગલાં હતાં તે કાઢી નાંખ્યા ને સીતામઢી એવુ નામ આપ્યું. ડેરવાણુના નાકેથી વડાલ* જવાય છે, અસલ ડેરવાણુ, રાણપુર, ભવનાથ તથા ખડીઆ એવા ચાર નાકાં ગણાતાં હતાં. ડેરવાણુનુ નાકુ મેરજોધાનુ તથા ભવનાથનુ નાક મેઘામેરનું કહેવાતુ હું'તુ. મેઘામેરનુ` કુટુંબ હાલ સેાડવદર ગામમાં રહે છે. ગિરનારની પ્રદક્ષિણા.
ગિરનારની ખાર ગાઉની પ્રદક્ષિણા કરવા માટે દામેાદરકુંડ જવાય છે. આ ભરતક્ષેત્રના અતીત ચાવીશીના નવમા તીર્થંકર દામાદરને આ સ્થાને કેવળજ્ઞાન ઉપજ્યું હતુ. તેથી સંપ્રતિ રાજાએ અત્રે દેવાલય બ ંધાવી શ્રી દામેાદરજીની સ્થાપના કરી હતી. હાલમાં દામેાદરજીના મંદિરમાં મુખ્ય મૂતિ દામેાંદરજી ( કૃષ્ણ ) ની છે. તેને જમણે પડખે કલ્યાણરાય ને
જુનાગઢને તામે જે મહાલા છે તે નીચે પ્રમાણે—વડાલ, નવાગઢ, ભેંસાણ, વીસાવદર, ડુંગર, વનથલી, કેશાદ, માળીઆ, ચારવાડ, વેરાવળ, પાટજી, સુતરાપાડા, ઉના, બાબરીયાવાડ, ગાધકડા, શીલ, ખાલાગામ, કુતીઆણા, સાસણ (ગીર), મહીઆરી, વીસાવદર, અને બગડું.