________________
( ૭૦ )
નાથગરને ગીરનાર મૂકી જતું રહેવુ પડયુ. તે વખતમાં સઘળા અધારીએ ગીરનારમાંથી નીકળી હિમાલય વગેરે સ્થાને ગયા. આ સિવાય બીજી ઘણી દંતકથાઓ ચાલે છે.
બીજા જોવા લાયક સ્થાન.
[૧] શ્રી નેમિનાથના કોટના અગ્નિપુણમાં પ્રેમચંદજી મહારાજની શુક્ા છે. તેમાં ઘણા પુરૂષાએ ધ્યાન ધરેલું છે. પ્રેમચંદજી તપગચ્છના સાધુ હતા. તે યોગવિદ્યામાં પ્રવીણ હતા. પેાતાના ગુભાઈ કપુરચંદજીને શેાધવા માટે તેઓ અત્રે આવી રહ્યા હતા. કપુરચંદજી વિષે એવું માનવામાં આવે છે કે તેઓ અનેક રૂપ કરતા તથા તેમનામાં અનેક સ્થળે જવાની વિદ્યા હતી. આ ગુફા દેવચંદ્ન લખમીચ ંદના કારખાનાને સ્વાધીન છે. તેમાં વખતા વખત જોઇતી મરામત પણ આ કારખાના તરફથી થાય છે. ત્યાં જવાના રસ્તા ઘણા કઠણ છે, ત્યાં જવાના રસ્તા નીચે પંચેશ્વરની જગા છે. ત્યાં પાણીના કુંડ છે. પ્રેમચંદજી મહારાજનાં પગલાં તળેટીની ધમ શાળામાં છે. તેમાં સંવત્ ૧૯૨૧ ની સાલ છે. તેની પાસે સંવત્ ૧૯૨૨ માં સ્થાપેલા દયાચંદજીનાં પગલાં છે. આ શુકાથી ખારેાખાર પાટવડને નાકે થઇ બીલખા જવાય છે.
[૨] સાતપુડાના કુંડ સાતપુડાના ડુંગરમાં છે. ત્યાં જવાના એ રસ્તા છે. એક રસ્તા રાજુલની ગુઢ્ઢા ઉપર થઈને જાય છે, મીજો અખાજી જતાં રહેનેમીના દેરા પાસેથી નીકળે છે. આ કુંડનુ' પાણી ઘણું સ્વચ્છ છે ને કાઇ પણ દિન ખુટતુ