________________
( ૨ ). ૪. એક બાવાએ કઈ રસકૂપિકા શોધી કહાડીને તેમાંથી
તુંબડી ભરી લીધી. રાત્રે કોઈ સનીને ત્યાં તેણે મુકામ કર્યો ને સવારે ઉઠીને પિતાને રસ્તે ચાલતે થયે. સોનીના ઘરમાં પેલી તુંબડીમાંથી પાણીના છાંટા જે વસ્તુ ઉપર પડયા હતા તે સેનાની થઈ ગઈ. સેની
આવેલા બાવાને ખાળવા ગયા પણ હાથ લાગ્યું નહીં. ૫. ગોરજી કાંતિવિજયજીના કહેવા પ્રમાણે જુનાગઢના કેટ
લાક વાણુઆએ ગમ્બર અથવા ગદ્ધસિંહના ડુંગરમાં જઈ ગદ્ધઈ નાથના રૂપાના સિક્કાની ગાંસડીઓ બાંધી બેરદેવીના મુકામે આવી ત્યાંના બાવાને હેરાન કર્યો. બાવાના ગુસ્સાથી કેટલાક ત્યાંજ ગાંડા થઈ મૃત્યુ પામ્યા. બીજાઓ રસ્તામાં નાસતાં મરી ગયા ને બાકીના જુનાગઢમાં આવીને ગુજરી ગયા. ગરજી કાંતિવિજયજી કહે છે કે પથ્થરચટની ઉંચાણમાં એક અઘેરી રહેતું. તે કઈ બ્રાહ્મણના છોકરાને ઉપાડીને તેનું ભક્ષણ કરી ગયે. તે છેકરાને પિતા ત્યાં આવ્યો. અઘોરી પાટણમાં નાશી ગયે. અધિષ્ઠાયક દેવની સહાયતાથી તે છેક સજીવન થઈ પિતાના પિતા પાસે આવ્યા. અઘરીનું નામ હરનાથગર હતું. તેને વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવે લાકડી મારી લંગડો કર્યો હતો. તેને થી પહેડીને કુલગર નામને ચેલે સિદ્ધપુર પાટણના જુના કિલ્લા આગળ રહે છે ને ગાયકવાડને ગરાસ ખાય છે. હર