________________
( ૭ ) છે. હાલ તેને દુરસ્ત કરવામાં આવ્યો છે. મુખ્યત્વે કરીને હુમડ (દિગંબરી લેકે આ રાતે ઉપગમાં લે છે.
જાણવા જોગ બાબતે. સં૦ ૧૮૮૬ થી ૯૪ સુધીમાં ભરતપુરવાલા શેઠ સંતેકરામ જેચંદે સહસાવનનાં જુનાં પગથી આ સમરાવેલાં છે.
૧૮૯૪ માં રાજુલની ગુફા સમરાવી. ૧૮૯૬ માં હાથી પગલાંને કુંડ સમરા.
સહસાવનની ધર્મશાળા સં. ૧લ્ય૩ માં બંધાઈ. ચડાની વાવની પડખે તળીયું બાંધ્યું તથા પગથીયાંના ટપા પાંચ તથા હનુમાનને એટલે સં. ૧૯૩૦ માં કારખાનાએ કરાવ્યો
સં. ૧૨૧ માં પ્રેમચંદજીની ગુફા સમરાવી. સં. ૧૯૦૮ માં છેડીયા દેરી રીપેર કરાવી. સં. ૧૯૦૭ માંટેડની એરડી બાંધી સં. ૧૮૯૪માં રાજુલની ગુફા સમાવી. સં. ૧૯૦૮ માં જટાશંકરની દેરી રીપેર કરાવી. સં. ૧૯૦૫ માં સંપ્રતિ રાજાનું દેરાસર રીપેર કરાવ્યું. સં. ૧૮૯ માં કેશવજી નાયકનું રીપેર કામ, સં. ૧૯૪૧ તથા ૧૯૨૪ માં ગવર્નર આવ્યા હતા.