________________
રિજિત. પાંચમી ટુંકથી પાંચ સાત પગથી નીચે ઉતરતાં એક મેટે લેખ આવે છે. તેમાં સંવત ૧૧૦૮ ની સાલ છે. પાંચમી ટુંકની અગ્નિકેણમાં રતનબાગ છે. તેની પેલી તરફ શેર બાગ છે. નેત્યકેણમાં ગબરને ડુંગર છે. વાયવ્યકોણમાં ભેરવજપ છે. ઈશાનકેણમાં રામચાવી છે. ત્યાં શિલેદક પાણને ઝરે છે. પાંચમી ટુંકને વૈષ્ણવલેકે ગુરૂદત્તાત્રીની ટુંક કહે છે. ને મુસલમાન લેકે તેને મદારશા પીરને ચિલ્લે કહે છે. નેમિનાથના પ્રથમ ગણધર વરદત્ત ત્યાં મોક્ષ પામ્યા છે. વરદતનું ટુંકું નામ દત્ત થઈ દત્તાત્રી થયું છે એમ પણ કહેવાય છે. વળી ઘણુંખરાને એ મત પણ છે કે નેમિનાથ આ પાંચમી ટુંકે મોક્ષ પામ્યા છે. આ ટુંક તથા સાતમી (કાલિકા) ટુંક વચ્ચે છઠ્ઠી ટુંક છે તેને રેણુકા શિખર કહે છે. વાઘેશ્વરી દરવાજાથી ગિરનારનાં મુખ્ય
સ્થાનેનું અંતર આ પ્રમાણે છે. વાઘેશ્વરી માતા ૧૦૮ ફટ, અશોકનો લેખ ૨૭૩૩, દામોદર કુંડ ૫૦૩૩, વેશ્વર ૧૧૧૩૩, ચડાનીવાવ ૧૨૦૪૩ (૨૪ મૈલ), માળી પરબ ૧૦૨૮, નેમિનાથને કોટ ૨૨૦૪૩, અંબાજી ૨૪૨૪૩ એઇડ શિખર ૨૫૫૯, પાંચમી ટુંક ર૭૫૦૩ (મેલ) રામાનંદીનાં પગલાં ૨૪૧૪૩, પથરચટિ ૨૪ર૬૮, સેસાવન ( ૧ શ્રી નેમિનાથ ને ૧૮ ગણધર હતા, તેમનાં નામ-વરદત્ત, નરદા, ધર્મદત્ત, સુયશ, ઋષભસેન, વિશ્વભૂતિ, વજુનાભ, હરિષેણ, સુમિત્ર, ગુણનાથ, યશકીર્તિ, મહાશય, સર્વાનુભૂતિ, શ્રીધર, અચલ દયાલ, મહાસેન અને સિદ્ધાર્થ.