________________
મન, વચન અને કાયાથી તેમને બાધા ન પહોંચાડવી તથા મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં નિશ્ચલ મતિવાળા બનીને દંશમશકાદીએ કરેલ પીડાને સહન કરવી તે દંશમશકાય પરીષહજય કહેવાય છે.
(૬) અચલપરીષહ-જે સાધુ માનસિક વિકારથી રહિત છે, જે સ્ત્રીના રૂપને અત્યન્ત અપવિત્ર માંસના લેચા જેવું સમજે છે અને જે અખંડ બ્રહ્મચર્યવ્રતનો ધારક છે, એવા મુનિનું અજવસ્ત્રોનું ધારણ કરવું અચેલપરીષહજય કહેવાય છે.
() અરતિપરીષહ-જે સાધુના ચિત્તમાં ઈન્દ્રિયના અનિષ્ટ વિષયની પ્રાપ્તિ માટે ઉત્કંઠા નથી જે ગીત, નૃત્ય આદિથી રહિત એકાન્ત ધ્યાનસમાધિગૃહમાં સ્વાધ્યાય, ધ્યાન અને ભાવનાને અભ્યાસ કરે છે, જે પહેલા
એલી, સાંભળેલી અથવા અનુભવેલી કામ-કથાનું શ્રવણ અને સ્મરણ કરતે નથી, જેના હૃદયમાં કામના બાણ પ્રવેશ કરતા નથી, જેના હૃદયમાં સર્વદા દયાને ઉદય થાય છે, તે સાધુનું અરતિને સહન કરી લેવું –અરતિપરીષ જય કહેવાય છે.
(૮) પરીષહ-એકાન્ત ઉદ્યાન અથવા ભવન આદિ સ્થાનેમાં નવયૌવનને લીધે નખરાવાળી, વિવિધ પ્રકારના શૃંગારિકર હાવ ભાવ પ્રદર્શિત કરનારી અને મદિરાના સેવનથી ઉન્મત્ત બનેલી, કેઈસી, સાધુને સંયમથી વિચલિત કરવા ઇછે ત્યારે સાધુ કાચબાની માફક પિતાના અંગે અર્થાત ઇન્દ્રિયો તથા મનના વિકારને રેકે અને તેની લલિત મુસ્કુરાહટ (હાસ્ય)ને, મધુર આલાપને, વિલાસપૂર્ણ કટાક્ષયુક્ત અવલેનને, હાસ્યને, મદભરેલી મન્દ ચાલને અને કામબાણના વ્યાપારને નિષ્ફળ બનાવી દે. આમ કરવામાં સમર્થ મુનિ કામિની જનિત મુશ્કેલીને જે સહન કરી લે છે, તેને આ તીપરીષહજય કહેવાય છે.
(૯) ચર્ચાપરીષહ-જેણે બધ અને મોક્ષને સારી પેઠે જાણી લીધા છે, જેના પગમાં અત્યન્ત તીક્ષણ કાંટા અથવા કાંકરા વગેરે વાગવાથી વ્યથા
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૬ ૭