________________
ત્રણ પ્રકારની ગુપ્ત છે. કહ્યું પણ છે– સમસ્ત કલ્પનાઓના સમૂહથી રહિત સમભાવમાં પ્રતિષ્ઠિત અને આત્મામાં રમણ કરવાવાળા મનને મને ગુપ્તિ કહેલ છે ?
ઉપસર્ગ આવી પડયા છતાં પણ મુનિ કાયોત્સર્ગથી યુકત થઈને પોતાના શરીરને સ્થિર રાખે છે, આ તેની કાયગુપ્તિ છે. મારા
શયન, આસન, લેવા-મુકવામાં, ચાલવા ફરવા અથવા અડગ રહેવા માટે શારીરિક ચેષ્ટાઓનું નિયમન કરવું કયગુપ્તિ છે ૩
કહેવાનું એ છે કે અકુશળ (અશુભ) મન, વચન અને કાયાના વ્યાપારને રેકીને મનવચન કાયાને કુશળ વ્યાપાર કર ગુપ્તિ કહેવાય છે.
તવાથનિયુકિત – સંવરના સમિતિ આદિ જે પાંચ કારણ બતા વવામાં આવ્યા છે, તેમાંથી સમિતિના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવી ગયું હવે બીજા કારણે ગુપ્તિનું પ્રતિપાદન કરીએ છીએ
અશુભ કાયાગ આદિથી આત્માની રક્ષા કરવી ગુપ્તિ છે. મન, વચન અને કાયાનો વ્ય પાર યોગ કહેવાય છે. આ મન, વચન અને કાયાના અશુભ વ્યાપાજેને રોકવા ગુપ્તિ છે. ભયંકર અપરાધ કરવાવાળે, ગાઢા બનેથી બંધાયેલા અત્યન્તપ ડિત ચિત્તવાળ, પરાધીન ચોરના વેગોને પણ નિગ્રહ કરી શકાય, છે પરંતુ તેને ગુપિત સમજવાની ભૂલ કરવી ન જોઈએ. કર્મોની નિર્જરાના ઉદ્દેશથી વેચ્છાપૂર્વક પેગોને જે નિગ્રહ કરવામાં આવે છે તેજ સમ્યગુપ્તિ કહેવાય છે. આ રીતે સાવદ્ય સંક૯પ વગેરેના ભેદેવાળા મને ગમે, સત્યા, મૃષા આદિ ભેવાળા વચનગને ઔદારિકકાગ, વૈક્રિય કાયયેગ, આહારક કાગ, કાર્મહાકાયઆદિ ભેદ વાળ કાયયોગને પ્રશમ, સંવેગ, નિવે, આસ્તિકાય અને અનુ પાની અભિવ્યક્તિ લક્ષણવાળા સફદર્શન પૂર્વક સમીચીન રૂપથી જાણીને અને એવું સમજીને કે આ ગેનું પરિણમન કર્મબન્ધનું કારણ છે, આથી કર્મોની નિર્જરા કરવા માટે મૂળ તથા ઉત્તર ભેદોવાળા આ યોગને નિગ્રહ કરે એ જ શ્રેયસ્કર છે, એની પ્રવૃત્તિ કર્મ અન્યનું કારણ છે, એમને સ્વાધીન કરવા એમની સ્વછંદ પ્રવૃત્તિ ન થવા દેવી અને એમને મેક્ષમ ની દિશા તરફ વાળવા એ ગુપ્તિ છે. તાત્પર્ય એ છે કે અત્યન્ત ભય ઉત્પન્ન કરવાવાળા સંસાર તેમજ કર્મબન્ધ રૂપ ઘાતક શત્રુથી આત્માનું રક્ષણ કરવું ગુપ્તિ કહેવાય છે.
ગુપ્તિ ત્રણ પ્રકારની છે મને ગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયમુતિ. મનનું ગેપન કરવું અર્થાત તેને ઉન્માર્ગ તરફ જતું રેકીને આત્માની રક્ષા કરવી મને શક્તિ છે. રોપવામાં આવેલું મન આત્માને ઘાત કરતું નથી. વચનગુપ્તિ અને કાયમુક્તિ પણ આ રીતે જ સમજવાના છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૪૫