________________
સમવાયાંગસૂત્રના પાંચમાં સમવાયમાં કહ્યુ` છે-સમિતિએ પાંચ કહે વામાં આવી છે તે આ મુજબ આદાનભાડામત્ર નિક્ષેપણસમિતિ ઉચ્ચાર પ્રસ્રવણ દ્વેષ્મશિ’ધાણજલ્લપષ્ઠિપના સમિતિ પ્રકા
ગુપ્તિકે સ્વરૂપ કા નિરૂપણ
‘લઘુોગનિ દેળ' ઈચાદિ
સૂત્રા—અશુભ યોગના નિધ કરીને આત્માનું ગોપન કરવું (રક્ષણ) ગુપ્તિ કહેવાય છે.
તત્ત્વાથ દીપિકા પૂર્વ સૂત્રમાં ક્રમેëના આશ્રવના નિવૈધ લક્ષણુવાળા સવરના પાંચ કારણેાથી પ્રથમ કારણ સમિતિની પ્રરૂપણા કરવામાં આવી હવે બીજા કારણુ ગુપ્તિના સ્વરૂપનું પ્રતિપાદન કરીએ છીએ
શુભયોગના અર્થાત્ મન વચન અને ક્રાય'ના અપ્રશસ્ત વ્યાપારના નિરધથી આત્માનું ગેાપન (રક્ષણ) કરવું ગુપ્તિ કહેવાય છે. તાપય એ છે કે મન વગેરેના વ્યાપારના નિગ્રહ કરવાથી અન્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપ સક્લેશ ઉત્પન્ન થતે નથી. સ’કલેશના ઉત્પન્ન નહી' થવાથી કર્મોના આસવનુ આગમન રોકાઈ જાય છે. આથી અશુભયેગથી આત્માનું ગે પન કરવુ–૨ક્ષણ કરવું-ગુપ્તિ છે અને તે સ’વરનુ કારણ છે.
ગુપ્ત ત્રણ પ્રકારની છે-મનેાગ્રુતિ, વચનગુપ્તિ અને કાયગૃતિ વિષય સુખની અભિલાષાથી મનેયાગ અદિના વ્યાપારને રોકવાને ગુપ્ત સમજવી જોઈએ આથી અહી-સમ્યક્ વિશેષણ સમજવું જોઇએ.
વચનશુપ્તિ ચાર પ્રકારની અે-(૧) સત્યા ૨) મૃષા (૭) સત્યમૃષા અને (૪) અસત્યામૃષા સત્યપદાના કથનરૂપ વચનાના નિગ્રહ કરવા સત્યવચન શુપ્તિ છે. એનાથી વિપરીત વચનયોગ વિષયક સ્મૃષા વચનપ્તિ છે. સત્યાસત્ય વચનના નિધ સત્યામૃષા વચનનુતિ છે અને જેને સત્ય પણ ન કહી શકાય અને અસત્ય પણ ન કહી શકાય એવા વ્યવહારિક વચનયેાગના વિરાધ થવે અસત્યામૃષા વચત ગુપ્તિ છે.
મનાગુપ્તિના પણ ચાર ભેદ છે-સત્યા, મૃષા, સત્યાતૃષા અને અસત્યા મૃષા વચનગુપ્તિમાં વચનના પ્રત્યેાગને નિષેધ હોય છે અને મનેાગુપ્તિમાં સત્ય આદિના ચિન્તનને,
કાયગુપ્તિ પણ પૂર્ણાંકત પ્રકારથી-સત્ય આદિના બેથી ચાર પ્રકારની છે અથવા એના અનેક ભેદ છે. ઉભા થવુ' બેસવું સુવુ, ભૂખ્યા રહેવુ', કૂદવુ' ઇન્દ્રિયયેાજન, સંરભ, સમારભ સંબંધી પ્રવૃત્તિએને શકવી આ બધુ ‘કાયગુપ્તિ' છે.
આ તમામ ભેદોની અપેક્ષાથી આત્માનું સમ્યક્ પ્રકારથી સંરક્ષણ કરવું
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૪૪