________________
અજીવ કે અધિકરણ કા નિરૂપણ
“ઢમં હંમાવિષેfહં” ઈત્યાદિ
સૂત્રાર્થ–પહેલું જીવાધિકરણ, સંરમ્ભક આદિના ભેદથી તેર પ્રકારનું છે. તત્વાર્થદીપિકા-પહેલાં પ્રતિપાદન કરવામાં આવી ગયું કે સામ્પરાયિક કર્મના આમ્રવના કારણે હવાથી અધિકરણના બે ભેદ છે-જીવાધિકરણ અને અછવાધિકરણ હવે જીવાધિકરણના ભેદનું નિરૂપણ કરીએ છીએ
સામ્પરાયિક કર્મના આમ્રવના કારણે જીવાધિકરણ સંરભ સમારંભ, આરંભ, વેગ, કૃત, કારિત, અનુમાન તથા કષાયના ભેદથી તેર પ્રકારના છે. સંરંભ, સમારંભ અને આરંભએ ત્રણ, કૂત, કારિત અને અનુમત એ ત્રણ તથા ત્રણ ચેગ, અને ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય, મળીને તેર થાય છે. આજ જવાધિકરણના તેર ભેદ છે હિંસા આદિમાં પ્રયત્નની શરૂઆત કરવી સંભ કહેવાય છે, તેના માટે સાધન લગાડવું સમારંભ કહેવાય છે. અને હિંસા કરવી આરંભ કહેવાય છે. ભગવતી સૂત્રના ત્રીજા શતકના ત્રીજા ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે–હિંસા આદિ કરવાનો સંકલ્પ થ સંરંભ છે, પરિતાપ ઉત્પન્ન કરનાર સમારંભ છે અને ઉપદ્રવ (ઘાત) થઈ જાય આરંભ છે આ બધાં વિશુદ્ધ નયાને અભિપ્રાય છે ?
ગ ત્રણ પ્રકારના હોય છે-મનેયેગ, વચનગ અને કાયયેગ, ક્રિયામાં સ્વતંત્રતા સૂચિત કરવા માટે “કૃત” શબ્દને ગ્રહણ કરવામાં આવેલ છે અર્થાત્ સ્વયં કઈ ‘ક્રિયા કરવી “કૃત” છે. બીજા પાસે ક્રિયા કરાવવી “કારિત છે “અનુમત’ શબ્દ પ્રયોજકના માનસ પરિણામનું સૂચક છે અર્થાત્ બીજે કેઈ હિંસા આદિ ક્રિયા કરતો હોય તે તેનું અનુમોદન કરવું “અનુમત” કહેવાય છે. ક્રોધ, માન, માયા અને લેભ કષાય છે. આ બધાંના ભેદથી જીવાધિકરણના તેર ભેદ થાય છે. 1 ક્રોધકૃતમનેગસંરંભ, માનકૃતમયગસંરંભ, માયાકૃતમયેગસંરંભ,
ભકૃતમનેયેગસંરંભ, એવી જ રીતે ક્રોધકારિતમનગસંરંભ, માનકારિત માગસંરંભ, માયાકારિતમાનસંરંભ, લેભકારિતમનગસંરંભ, ક્રોધાનુમત માગસંરંભ માનાનુમત મનેયોગસંરંભ માયાનુમતમને સંરંભ, લેભાનુમતમાગસંરંભ, આ રીતે બાર પ્રકારના સંરંભ છે આજ પ્રમાણે વચનોગસંરંભ અને કાયમસંરંભના પણ બાર-બાર ભેદ હેવાથી સંરંભના છત્રીશ ભેદ થઈ જાય છે. જેવી રીતે સંરંભના છત્રીશ ભેદ દર્શાવવામાં આવ્યા છે તેવી રીતે સમારંભ તથા આરંભના પણ છત્રીશછત્રીશ ભેદ જાણવા જોઈએ. ત્રણેના છત્રીસ-છત્રીસ ભેદે મળીને એકઆઠ (૧૦૮) જીવાધિકરણના ભેદ થાય છે.
અગર આ ભેદમાં અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨