________________
સંજવલર આદિના ભેદથી ક્રોધ આદિના ભેદેની ગણતરી કરવામાં આવે તે ઘણાબધાં અવાક્તર ભેદો થાય છે !
કર્મબન્ધ કે આસ્રવ સબ આયુવાલે કા અસ્રવ હોતા હૈ
તત્વાર્થનિયુક્તિ-પૂર્વસૂત્રમાં સામ્પરાયિક કર્મબંધના કારણભૂત આસવમાં વિશેષતા ઉત્પન્ન કરવાવાળા તીવ્રભાવ, મન્દભાવ, વીર્યવિશેષ તથા અધિકરણનું પ્રતિપાદન કરવામાં આવ્યું અન્ને અધિકરણ શબ્દથી જીવાધિકરણ અને અછવાધિકરણ સમજવાના છે. આમાંથી અહીં જીવાધિકરણના ભેનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ–
પ્રથમ અર્થાત જીવાધિકરણ, સંરંભ આદિના ભેદથી તેર પ્રકારના છે, જેમ કે-સંરંભ, સમારંભ, આરંભ, મગ, વચનગ, કાગ, કૃત (જાતે કરવું) કારિત (બીજા પાસે કરાવવું) તથા અનુમત (બીજા દ્વારા કરાતાને અનુમોદન આપવું), ક્રોધ, માન, માયા અને લેભ.
સંક્ષેપથી જીવાધિકરણના ત્રણ ભેદ છે-સંરંભ સમારંભ, અને આરંભ હિંસા આદિ કરવાનો સંકલ્પ ઉત્પન થ સંરંભ કહેવાય છે. હિંસા આદિના સાધનને ઉપયોગ કર સમારંભ છે અને પ્રાણાતિપાત ક્રિયા કરવી આરંભ છે.
આ ત્રણે પ્રકારના જીવાધિકરણ મને ગ વચનગ તથા કાગના ભેદથી ત્રણ-ત્રણ પ્રકારના હોય છે–મને યોગસંરંભાધિકરણ, વચનયોગ સંરભાધિકરણ અને કાયમસંરંભાધિકરણ, આવી જ રીતે મનેયેગ સમારંભાધિકરણ, વચનગસમારંભાધિકરણ અને કાય-સમારંભાધિકરણ મને ગઆરંભાધિકરણ, વચનગ-આરંભાધિકરણ કાયાગ-આરંભાધિકરણ આ રીતે બધાં મળીને નવ ભેદ થાય છે. આ નવ પ્રકારના અધિકરણ કૃત, કારિત અને અનુમતાના ભેદથી ત્રણ-ત્રણ પ્રકારના હોય છે આથી સત્તાવીશ પ્રકારના થઈ જાય છે જેમ કે-કૃતમનઃ સંરંભાધિકરણ, કારિતમનઃ સંરંભાધિકરણ અનુમતમનઃસંરંભાધિકરણ, કૃતવચનસંરંભાધિકરણ, કારિતવચન
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨