________________ યવમધ્ય અન્તરસિદ્ધ સંખ્યાલગણ છે, નીચે યવમધ્ય અનરસિદ્ધ સંખ્યાતગણુ છે, ઉપરિયમય અત્તર સિદ્ધ વિશવાધિક છે, બધાં વિશેષાધિક છે. (11) સંખ્યાથી અલ્પબહુવ-એક સમયમાં એકસે આઠ સિદ્ધ સહુથી ઓછા છે, પશ્ચાતુપૂર્વીથી એક સાત સિદ્ધથી લઇને પચાસ સિદ્ધ સુધી અનન્તગણુ છે. એવી જ રીતે પશ્ચાતુપૂર્વીથી લઈને પચ્ચીસ સુધી અસયાતગણુ છે. એવી જ રીતે એકી સાથે વીસ સિદ્ધોથી લઈને એક સિદ્ધ સુધી સંખ્યાલગણા છે હવે પશ્ચાનુપવી હાનિ બતાવીએ છીએ અનન્તગુણ હાનિસિદ્ધ સહુથી ઓછા છે. અસંખ્ય ગુણહાનિ અનતગણુ છે, સંય ગુણહાનિ સિદ્ધ સંખ્યાતગણ છે. આ રીતે આ ચૌદ દ્વારાથી અપહત્વને વિચાર કરવાથી પંદર હારનું નિરૂપણ સપૂર્ણ થયું. આ પૂર્વોક્ત પંદર દ્વારથી સિદ્ધોનું સ્વરૂપ ચિન્તનીય છે નાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “તત્વાર્થસૂત્રની દીપિકા-નિર્યુક્તિ વ્યાખ્યાને નવમે અધ્યાય સમાપ્તઃ તેલ તત્વાર્થ સૂત્ર સંપૂર્ણ શ્રી તત્વાર્થ સૂત્રઃ 2 3 20