________________
અવાય જ્ઞાન નિયાત્મક હાય છે. અવાય જ્ઞાન જ જ્યારે એટલુ દૃઢ થઈ જાય છે કે તે સ ંસ્કારને ઉત્પન્ન કરી શકે અને કાલાંતરમાં સ્મરણનું કારણ અની શકે, ત્યારે ધારણા કહેવાય છે. જેમકે તે બગલાંની હાર અથવા આ તે જ ખગલાંની હાર છે, કે જે મે' પહેલાં વ્હારમાં જોઇ હતી.
પ્રશ્ન-અવગ્રહ આદિ ક્રમથી કેમ હોય છે ? વ્યુત્ક્રમથી કેમ નહિ ? જેમ હું પ્રથમ દર્શનમાં વિષયના યથાવત્ ખાધ થતા નથી. અને પાછળથી યથાવત્ મેષ થાય છે ?
ઉત્તર-મતિજ્ઞાનાવરણના ક્ષયાપશમ મુજબ જ બાધ વ્યાપાર થાય છે. અને તે ક્ષયે પશમ ઉકત ક્રમથી જ ઉત્પન્ન થાય છે. અર્થાત મતિજ્ઞાનને સચાપશમ આ રીતે જ હાય છે. કે પ્રારંભમાં તે પેાતાના વિષયને સામાન્ય રૂપે જાણે છે. ત્યારબાદ ઇહા મતિજ્ઞાનાવરણના ક્ષયાપશમ થાય છે. જેનાથી વિશેષાન્મુખ થાય છે. પછી અવાયજ્ઞાનાવરણના ચાપશમ થવાથી તે ધારણ કરવામા કિતમાન થાય છે. આ રીતે પ્રારંભમાં જે ક્ષાપશમ થાય છે. તે એટલે અસ્ફુટ હાય છે કે માત્ર સામાન્યને જાણી શકે છે. પછી ક્રમથી તેનામાં સમળતા આવી જાય છે. આજ કારણ છે કે અવગ્રહ આદિમાં ઉત્તરત્તર સ્પષ્ટતા હૈાય છે.
મતિજ્ઞાનના વિષયભૂત પદ્મા ખાર પ્રકારના છે (૧) બહુ (ર) મહુવિધ (૩) ક્ષિપ્ર (૪) અનિકૃત (૫) અનુકત અને (૬) ધ્રુવ, તથા આનાથી વિપરીત અલ્પ એકવિધ અક્ષિપ્ર, નિસ્રત, ઉકત અને ધ્રુવ આ ખાર પ્રકારના પદાર્થોં છે આ ખાર પ્રકારના પદાર્થીને અવગ્રહ ઈહા, અવાય અને ધારણા ચારેય હાય છે. આથી ૧૬×૪=૪૮ (અડતાળીસ) ભેદ થઈ જાય છે. આ ૪૮ પ્રકારના મતિજ્ઞાન પાંચેય ઇન્દ્રિયેથી તથા છઠા મનથી હવાના કારણે છ થી ગુરુવાથી ૨૮૮ ભેદ્ય નિષ્પન્ન થાય છે.
અવગ્રહના બે ભેદ છે. વ્યંજનાવગ્રડુ અને અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહ અવ્યકત ડાય છે. જ્યારે અર્થાવગ્રહ વ્યકતજ્ઞાન, ઉપ૨ જણાવેલ ૨૮૮ ભેદોમાં માત્ર અર્થાવગ્રહના ૭૨ લેફ્રેની ગણના કરવામાં આવી છે. વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મનથી થતું નથી માત્ર ચાર ઇન્દ્રિયેથી થાય છે. અને પૂર્વકિત બાર પ્રકારના પદાર્થાને જાણે છે. આથી તેના અડતાળીસ ભેદ જ ડાય છે. આ અડતાળીસ ભેદોને ૨૮૮ ભેદોમાં ઉમેરી દેવાથી મતિજ્ઞાનના બધા મળીને ૩૩૬ ભેદ થઈ જાય છે. ભાષ્યકારે પણ કહ્યુ છે. મતિજ્ઞાન બહુ બહુવિધ ક્ષ, અનિત, નિસ્ત, ધ્રુવ અને એનાથી વિપરીત પદાર્થાને જાણે છે અને તેના અવગ્રહ આદિ ભેદ હાય છે એ કારણે તે ૩૩૬ પ્રકારનું છે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૮૪