________________
આસવના કારણ હોય છે. ક્રોધ આદિ ચારે કષાયામાંથી પ્રત્યેકના અનન્તાનુ અન્ધી, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનના ચાર-ચાર ભેદ હાવાથી બધાં મળીને સેળ ભેદ છે. તે આ પ્રકારે છે-અનન્તાનુખન્ધી ક્રોધ અપ્રત્યાખ્યાના ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને સજવલનક્રોધ આવી જ રીતે માન, માયા અને લેાભના પણ ચાર-ચાર ભેદ સમજવા જોઇએ. આ સાળ કષાય પણ સામ્પરાયિક આસવના કારણુ છે. પ્રમાદી અને ક્રોધ વગેરે કષાયરૂપ પરિણતિવાળા જીવને પ્રાણાતિપાત (હિંસા) આદિ પાંચ અત્રત સકળ આસવના મૂળ સમજવા જોઈએ. તેમાં પ્રવૃત્તિ કરવાથી સમસ્ત આસવામાં પ્રવૃત્તિ થાય છે અને તેનાથી નિવૃત્ત થવાથી બધાં આસ્રવાથી નિવૃત્ત થઈ શકે છે. કાયયુકત આત્માની પ્રવૃત્તિરૂપ પચ્ચીસ ક્રિયાઓ પણ આસ્રવ છે. તે ક્રિયાઓ ઇન્દ્રિય, કષાય તથા અત્રતાથી યુકત હાય છે. ક્રિયાએ પચ્ચીસ છે–(૧) કાયિકી (ર) આધિકરણિકી (3) પ્રાદ્ધેષિકી (૪) પારિતાપનિકી (૫) પ્રાણાતિપાતિકી (૬) અપ્રત્યાખ્યાનિકી (૭) આરમ્ભિકી (૮) પારિગ્રહિકી (૯) માયાપ્રત્યયા (૧૦) મિથ્થાઇશનપ્રત્યયિકી (૧૧) દા’નિકી (૧૨) સ્પેશિકી (૧૩) પ્રાતીતિકી (૧૪) સામન્તાપનિયાતિકી (૧૫) સ્વાઢસ્તિકી (૧૬) નૈસષ્ટિકી (૧૭) આજ્ઞાપતિકી (૧૮) વૈદારણિકી (૧૯) અનાભાગપ્રત્યયિકી (૨૦) અનવકાંક્ષા પ્રત્યયિકી (૨૧) પ્રેમપ્રત્યયિકી (૨૨) દ્વેષપ્રત્યયિકી (૨૩) પ્રાયગિકી (૨૪) સામુદાનિકી અને (૨૫) પથિકી. આ પચ્ચીસ ક્રિયા સકષાય આત્માના માટે સામ્પરાયિક આસ્રવનુ કારણ હેાય છે. આમાંથી (૧) કાયિકી ક્રિયા એ પ્રકારની છે-અનુપરતકાય ક્રિયા અને દુષ્પ્રત્યુતકાય ક્રિયા જે સાવધ અનુષ્ઠાનથી નિવૃત નથી એવા મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યક્દૃષ્ટિની ઉપેક્ષા આદિ કાયિક ક્રિયા ક્રમ બન્યનુ કારણ હોય છે. આ અનુપરતકાય ક્રિયા છે. જે દુષ્પ્રયુક્ત છે અર્થાત્ દુર્ભાવથી યુકત છે, તે ઇન્દ્રિયાની સાથે મનન શબ્દ આદિ વિષયેના સમ્પર્ક થવાથી હર્ષ અનુભવે અને અમનેજ્ઞ વિષયના સચાગથી દ્વેષના અનુભવ કરે છે તથા મનથી અશુભ સંકલ્પ કરે છે. તેનામાં સવેગ અને નિવેદ ડેાતાં નથી તે મેક્ષમાગ માં સ્થિત થતા નથી તે પ્રમત્ત સયતની જે કાયક્રિયા હોય છે તે દુષ્પ્રયુકતકાય ક્રિયા કહેવાય છે.
(૨) આધિકરણિકી ક્રિયા એ પ્રકારની છે-સચેાજનાધિકરણકી અને નિવત્તનાધિકરણિકી. અગાઉથી મનાવેલી તલવાર તથા મૂઠ આદિએ જુદા જુદા પદાર્થોને જોડવું સંયાજનાધિકરણકી ક્રિયા છે તલવાર વગે૨ે હિંસાકારી પદાર્થાને નવા પ્રકારથી બનાવવાનુ તેને નિવત્તનાધિકરણુકી ક્રિયા કહે છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૪