________________
(૩) ત્રીજી પ્રાદ્ધેષિકી ક્રિયા પણ એ પ્રકારની છે-જીવ પ્રાઢેષિકી અને અજીવ પ્રાદ્ધેષિકી, જીવ પર દ્વેષ કરવાથી જીવ પ્રાદેષિકી ક્રિયા થાય છે જ્યારે પાષાણ વગેરે જીવ વસ્તુઓ પર લપસી પડવા વગેરે કંઈ નિમિત્તથી જે દ્વેષ ઉત્પન્ન થાય છે, તે અજીવપ્રાઢેષિકી ક્રિયા કહેવાય છે.
(૪) પારિતાપનિકી ક્રિયાના પણ એ ભેદ છે-સ્વહસ્તપારિતાપનિકી અને પહેસ્ત પારિતાપનિકી પેાતાના જ હાથથી પેાતાના શરીરને અથવા અન્યના શરીરને આર્ત્ત ધ્યાન આદિથી પ્રેરિત થઈ ને તાડન આદિ કરવુ' સ્વહસ્તપારિતાપનિકી ક્રિયા છે, બીજાના હાથે પરિતાપ પહોંચાડવાની જે ક્રિયા થાય છે તે પરહસ્તપારિતાપનિકી ક્રિયા કહેવાય છે.
(૫) પ્રાણાતિપાતિની ક્રિયાના પણુ એ ભેદ છે. સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા અને પરહસ્ત પ્રાણાતિપાત ક્રિયા ધાર માત્ત ધ્યનની સ્થિતિમાં અથવા કોઈ પ્રકારની મુશ્કેલી આવી પડવાના કારણે નિવેદના કારણે પેાતાના જ હાથથી પેાતાના પ્રાણના નાશ કરે છે અથવા ક્રોધાદિને વશ થઈને પેાતાના હાથે અન્યના પ્રાણા હણે છે તેને સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા કહે છે. આવી જ રીતે બીજાના પ્રાણાના ઘાત કરાવવા પરહસ્તપ્રાણાતિપાત ક્રિયા છે.
(૬) અપ્રત્યાખ્યાન ક્રિયાના પણુ એ ભેદ છે-જીવા પ્રત્યાખ્યાન ક્રિયા અને અજીવાપ્રત્યાખ્યાન ક્રિયા જીવના વિષયમાં પ્રત્યાખ્યાન કરવાથી જે કમ બંધાય છે તે જીવાપ્રત્યાખ્યાન ક્રિયા છે જ્યારે દારૂ, માંસ આદિ નિર્જીવ પદાર્થાંનુ પ્રત્યાખ્યાન ન કરવાથી જે કમ બંધાય છે, તે અજીવાપ્રત્યાખ્યાન ક્રિયા છે. (૭) આરમ્ભિકી ક્રિયા પણ એ પ્રકારની છે-જીવાર ભિકી અને અજીવાર ભિકી જીવના આરંભ-ઉપમર્દન કરવાથી લાગવાવાળી ક્રિયા જીવાર'ભિકી ક્રિયા કહેવાય છે તથા અજીવા અર્થાત્ જીવના કલેવરના જીવના આકારના મનાવેલાં લેટ વગેરેના પિડ અથવા વસ્રાના આરંભ કરવાથી થતા ક્રમ બન્યને અજીવાર ભિકી ક્રિયા કહે છે.
(૮) પારિગ્રાહિકી ક્રિયાના પણ એ ભેદુ છે—જીવપારિગ્રહકી અને– અજીવપારિગ્રહીકી સચેતને! પરિગ્રહ કરવા જીવપારિત્રહિકી અને અચેત વસ્તુના પરિગ્રહ કરવા અજીવપારિગ્રહિકી ક્રિયા છે.
(૯) માયાપ્રત્યયિકી ક્રિયા પણ એ પ્રકારની છે આત્મભાવ વ'કનતા અને પરભાવવ કનતા અપ્રશસ્ત આત્મભવને વક્ર કરવા અર્થાત્ પેાતાના અપ્રશસ્ત ભાવને ઢાંકી દઈ પ્રશસ્ત ખતાવ્યા કરવા તે આત્મભાવવ કનતા છે. વ્યાપાર રૂપ હાવાના કારણે માને ક્રિયા કહેવામાં આવી છે. ખાટા લેખ વગેર લખીને પરભાવની જે વચના કરવામાં આવે છે તેને પરભાવ કનતા કહે છે, (૧૦) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાના પણ એ ભેદ છે ઉનાતિરિકત
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૫