________________
અને તેમાં ઈન્દ્રિયોની અપેક્ષા રહેતી નથી. ઈન્દ્રિયોને ત્યાં વ્યાપાર હેતે નથી. ત્રીજી ઈન્દ્રિયમને નિમિત્તક મતિજ્ઞાન તે સમયે થાય છે જ્યારે મનુષ્ય જાગતું હોય અને સ્પર્શન વગેરેના તથા મનને ઉપયોગ લગાડેલ હોય. જેમ કોઈ વસ્તુને સ્પર્શ કરીને વિચારે છે આ ઠંડુ છે આ ગરમ છે. વગેરે ઈન્દ્રિયનિમિત્તક મતિજ્ઞાન સ્પર્શન રસન ઘાણુ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઈન્દ્રિયોના વિષય સ્પર્શ, ગંધ, રસ, વર્ણ અને શબ્દનો હોય છે. અનિન્દ્રિય નિમિત્તક મતિજ્ઞાન રમૃતિરૂપ હોય છે. તે ભાવમનના વિષય પરિદક પરિણ મનથી ઉત્પન્ન થાય છે. પાંચ ઈદ્રિય અને મન એ છ કારણેના ભેદથી તથા વિષયભૂત પદાર્થોના ભેદથી મતિજ્ઞાનનાં ૩૩૬ ભેદ થાય છે. તેમનું નિરૂપણ પછીથી કરવામાં આવશે. નંદીસૂત્રમાં કહ્યું છે.
પ્રશ્ન–પ્રત્યક્ષનાં કેટલા ભેદ છે ? ઉત્તર–પ્રત્યક્ષનાં બે ભેદ છે ઈન્દ્રિયપ્રત્યક્ષ અને અઈન્દ્રિયપ્રત્યક્ષ
નંદીસૂત્રમાં જ વળી કહેવામાં આવ્યું છે “ઇહા, અપહ, વિમ, માર્ગ ગવેષણ, સંજ્ઞા, મતિ, મૃતિ અને પ્રજ્ઞા એ બધાં અભિનિધિજ્ઞાન છે” ૪૪
મતિજ્ઞાન કે ચાતુવિધ્યત્વ કા નિરૂપણ
તે જ પુor વરદિવઠું' ઇત્યાદિ
સવાથ–મતિજ્ઞાન ૪ પ્રકારના છે-(૧) અવગ્રહ (૨) ઈહા અવાય અને ધારણ. ૪૫ છે
તવાથથદીપિકા–પહેલા ઈન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિયનિમિત્તકના ભેદથી મતિજ્ઞાનનાં બે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે તેને ચાર ભેદેનું પ્રતિપાદન કરીએ છીએ
પૂર્વોકત મતિજ્ઞાન ચાર પ્રકારનાં છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. પરસામાન્યગ્રાહી દર્શને પગની બહાર અપર સામાન્યને ગ્રહણ કરનારૂં જ્ઞાન અવગ્રહ કહેવાય છે જેમકે “આ પુરૂષ છે.” અવગ્રહની પછી “આ દક્ષિણી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૮૨