________________
(૧) મિથ્યાર્દષ્ટિ (ર) સાસ્વાદનસમ્યક્દૃષ્ટિ (૩) સમ્યકૃમિથ્યાદૃષ્ટિ (૪) અવિરતસમ્યકૂષ્ટિ (૫) વિરતાવિરત (૬) પ્રમત્તસૌંયત (૭) અપ્રમતસયત (૮) નિવૃત્તિમાદર (૯) અનિવૃત્તિમાદર (૧૦) સૂક્ષ્મસ’પરાય (૧૧) ઉપશાંતમેહ (૧૨) ક્ષીણમેહ (૧૩) સયેગીકેવળી અને (૧૪) અચેાગીકેવળીને અનુંક્રમથી અસ ખ્યાત—અસંખ્યાતગણી નિરા થાય છે. હવે એમાંથી એકએકનુ સ્વરૂપ બતાવીએ છીએ
(૧) જે જીવને દર્શીનમેહનીય અને અન ંતાનુબંધિકષાયના ઉત્ક્રય થાય છે અને એ કારણે જ જેનામાં તશ્રદ્ધાન રૂપ પરિણામ ઉત્પન્ન થતુ' નથી તે મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. મિથ્યાદૃષ્ટિ જીવ પ્રકારનાં ડાય છે અનાદિમિથ્ય દૃષ્ટિ અને સાદી મિથ્યા દૃષ્ટિ મિથ્યાદષ્ટિજીવ માંથી એછી કમ`નિરા કરે છે (૨) ખીજી' ગુણસ્થાન સાસ્વાદનસમ્યક્ર્દ હૈટ છે આ ગુણસ્થાન સમ્યકૃત્વથી ભ્રષ્ટ થતી વખતે થાય છે જીવ જ્યારે સમ્યકત્વરૂપી પવ ત ઉપરથી પડી જાય છે, પણ મિથ્યાત્વરૂપી ધરાતલ સુધી પહેાંચતા નથી-નમન કરેલા સમ્યકત્વનુ કિચિત આસ્વાદન થતું રહે છે. તે સમયની સ્થિતિ સાસ્વાદન ગુણસ્થાન કહેવાય છે. આ ગુરુસ્થાનના કાળ એક સમયથી લઇને વધુમાં વધુ છ આવલિકાને છે. સાસ્વાદન સકૂષ્ટિ જીવ, મિથ્યાર્દષ્ટિની અપેક્ષા અસંખ્યાત ગણી કનિર્જરા કરે છે.
(૩) મિશ્ર માહનીય ક`ના ઉદયથી ન તે એકાંત મિથ્યાત્મરૂપ કે ન એકાંત સમ્યકત્વરૂપ પરિણામ થાય છે. પરંતુ મિશ્રિત પરિણામ થાય છે. જીવની તે સ્થિતિ મિશ્રદૃષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. મિથ્યાત્વના પુદ્ગલ જ કિ'ચિત વિશુદ્ધ થઈને સમ્યક્ મિથ્યાત્વ કહેવાય છે. જેના ઉદય થવાથી જીવ ન તા જીનપ્રણીત તત્વ પર શ્રદ્ધા કરે છે કે નથી તેની નિંદા કરતા. તેની બુદ્ધિ એટઢી દુબળ થઈ જાય છે કે તે સમ્યક્-અસભ્ય વિવેક પણ કરી શકતા નથી. આવી દૃષ્ટિ સમ્યક મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. સમ્યક્ મિથ્યાદૃષ્ટિ જીવ સાસ્વાદન સભ્યષ્ટિની અપેક્ષા અસંખ્યાત ગણી કમ નિર્જરા કરે છે.
(૪) જે જીવ મિથ્યાત્વ માહનીય અને અનતાનુબંધી કષાયનેા ક્ષય ઉપશમ અથવા ક્ષયાપશમ થવાથી મિથ્યાત્વને સવ થા દૂર કરીને શુદ્ધ તવશ્રદ્ધાન પ્રાપ્ત કરી લે છે. પરંતુ સાવદ્ય વ્યાપારાથી થાડા પણ વિત થતા નથી અર્થાત્ સ્થૂલ હિ'સા વગેરેના પણ ત્યાગ કરી શકતે નથી. તે અવિરત સમ્યક્ દૃષ્ટિ કહેવાય છે. અવિરત સુષ્ટિ જીવ સાવદ્યયેાવિતિને મેક્ષ મહેલ માં પ્રવેશ કરવા માટેની સીડી માફક સમઝતા થકા પણ અપ્રત્યાખ્યાન કષાય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૬ ૪