________________
પ્ર -કર્મભુત્સર્ગના કેટલાં ભેદ છે ?
ઉત્તર-કર્મયુત્સર્ગના આઠ ભેદ છે, જેમકે-(૧) જ્ઞાનાવરણીયકમ વ્યુ સર્ગ (૨) દર્શનાવરણીયકર્મવ્યુત્સગ (૩) વેદનીયકર્મવ્યુત્સર્ગ (૪) મોહનીય કર્મયુગ (૫) આયુકર્મવ્યુત્સ (૬) નામકર્મવ્યુ સર્ગ (૭) ગોત્રકમ વ્યુત્સર્ગ (૮) અન્તરાયકર્મયુત્સર્ગ.
આ રીતે છ બાહ્યા અને છ આવ્યોર તપ મળીને બાર થાય છે આ બાર પ્રકારના તપ નવીન કર્મોના આસવના નિરોધના કારણ હોવાથી સંવરના હેતુ છે અને પૂર્વ સંચિત કર્મોનો ક્ષયના કારણ હોવાથી વિજેરાના પણ હેતુ છે. જ્યારે પૂર્વોપ જિત કર્મોનો ક્ષય અને નૂતન કર્મોને અસરને નિરોધ થઈ જાય છે ત્યારે આત્માની સ્વાભાવિક શકિતઓ અભિવ્યકત થઈ જાય છે. જ્ઞાનાવરણના ક્ષયથી અનાજ્ઞાન અને દર્શનાવરણના ક્ષયથી અનન્નદર્શનની પ્રાપ્તિ થાય છે. વેદનીયકર્મના ક્ષયથી ઇન્દ્રિયજનિત સુખ અને દુઃખને અન્ત થઈ જાય છે. મિહનીયકર્મના ક્ષયથી અનન્ત સુખની પ્રાપ્તિ થાય છે. આયુષ્ય કર્મના ક્ષયથી જન્મ-મરણને અન્ત આવી જાય છે. નામકર્મના ક્ષયથી અત્મા ને અમૂર્તીત્વગુણ પ્રકટ થઈ જાય છે. ગત્રકર્મનો ક્ષય થવાથી નીચ અને ઉચ્ચ શેત્રને ક્ષય થઈ જાય છે. અત્તરાયકર્મના ક્ષયથી અનન્તવીર્ય પ્રકટ થાય છે. ૩૫
નિર્જરા સબકો સમાન હોતી હૈ? યા વિશેષાધિક
fમદરિટ્રિયા ઈત્યાદિ
સૂત્રાર્થ-મિથ્યાદૃષ્ટિ આદિ ચૌદ ગુણસ્થાનમાં સ્થિત છને અનુક્રમથી અસંખ્યાત-અસંખ્યાતગણી નિજા થાય છે . ૩૬
તત્વાર્થદીપિકા–પહેલા બતાવવામાં આવ્યું કે બાહો અને અભ્યતર તપથી કર્મની નિર્જરા થાય છે, હવે એ જિજ્ઞાસાનું સમાધાન કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨ ૬૧