________________
(૨) દેપસ્થાપનીય ચારિત્ર વિનય (3) પરિહાર વિશુદ્ધચારિત્ર વિનય (૪) સૂમસામ્પરાય ચારિત્ર વિનય અને (૫) યથાખ્યાત ચારિત્ર વિનય આ ચારિત્ર વિનયના પાંચ ભેદ છે. ૨ળા
મન, વચન, કાયવિનયતપ કા નિરૂપણ
મારૂાવિળવત’ ઈત્યાદિ
સવાથ–પ્રશસ્ત અને અપ્રશસ્ત મન વચન, કાયવિનયના ભેદથી મનેવિનય, વચનવિનય અને કાયવિનયના બબ્બે ભેદ છે. ર૮
તત્વાર્થદીપિકા-આની પહેલાં ચારિત્રવિનયના પાંચ ભેદેનું નિરૂપણ કરવામાં આવ્યું હવે ક્રમ પ્રાપ્ત મન-વચન-કાયવિનયમાંથી પ્રત્યેકના બે- બે ભેદનું પ્રરૂપણ કરી છીએ
મને વિનય તપ. વચનવિનતપ અને કાયવિનય તપમાંથી પ્રત્યેકના બે બે ભેદ છે–પ્રશસ્તમાવિનયતપ અને અપ્રશસ્તમને વિનય તૃપ, પ્રશસ્ત વચન વિનય તપ અને અપ્રશસ્તવચન વિનય તપ, પ્રશસ્ત કાય વિનય તપ અને અપ્રશસ્ત કાયવિનય તપ આ રીતે પ્રત્યેકના બે-બે ભેદ હેવાથી ત્રણેના મળીને છ ભેદ થાય છે પ્રશસ્ત મન અર્થાત્ નિર્મળ અન્તઃ કરણ સંબંધી વિનય તપ ને પ્રશસ્તમને વિનય તપ કહે છે. એવી જ રીતે અપ્રશસ્ત અર્થાત્ પાપ યુક્ત મન અર્થાત્ અન્તઃ કરણ સંબંધી વિનય તપને અપ્રશસ્તમને વિનય તપ કહે છે,
તેવી જ રીતે પ્રશસ્ત અને અપ્રશરત વચન અને કાયસંબંધી વિનાનું પણ સ્વરૂપ સમજી લેવું જોઈએ. જે ૨૮ છે
- પાંચ પ્રકારના ચારિત્રવિનય તપનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે કમરામ મને વિનય વચનવિનય અને કાયવિનય તપના પ્રત્યેકના બે બે ભેદનું નિરૂપણ કરીએ છીએ
મનેવિનય તપના વચનવિનય તપના અને કાયવિનય તપના બબ્બે ભેદ છે. જે આ પ્રમાણે છે.–પ્રશસ્તમને વિનય તપ અને અપ્રશસ્તમને વિનય તપ પ્રશસ્તવચનવિનયતપ અને અપ્રશસ્તવચનવિનય તપ, પ્રશસ્ત કાયવિનય તપ અને અપ્રશસ્ત કાયવિનય તપ. ત્રણેના બબ્બે ભેદ હેવાથી બધા મળીને ૬ ભેદ થાય છે. પ્રશસ્ત અર્થાત્ પાપરહિત મનસંબંધી વિનયને પ્રશસ્ત મને વિનય તપ કહે છે. અપ્રશસ્ત અર્થાત પાપયુક્ત પ્રાણાતિપાત વગેરેથી યુક્ત, કર્કષતા કટુતા નિષ્ફરતા, પરૂષતા આદિ સહિત જે અંતઃકરણ છે. તેને વિનય અપ્રશસ્ત મને વિનય કહેવાય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત વચન વિનય તથા કાયવિનય પણ આ પ્રમાણે સમજી લેવા જોઈએ. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૫૨