________________
વિનય તપ છે, પહેલાના પર્યાયાના છેદ કરીને મહાવ્રતરૂપ ચારિત્રનુ પુન: આરાણુ કરવુ' છેદેપસ્થાપન ચારિત્ર છે તેના વિનય છેઢાપસ્થાપન ચારિત્ર વિનય તપ સમજવુ જોઈએ પરિહાર નામક તપ જે ચારિત્રમાં વિશિષ્ટ કમ નિરાને માટે કરવામાં આવે છે તે ચારિત્ર પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહે. વાય છે, જેમાં સ'જવલન કષાયના સૂફમ અંશ જ શેષ રહી જાય છે. તે ચારિત્ર સુક્ષ્મસામ્પરાય ચારિત્ર કહેવાય છે. તેના વિનય સૂક્ષ્મસામ્પરાય ચારિત્ર વિનય છે. તીથકર ભગવાન દ્વારા ઉપષ્ટિ કષાય રહિત ચારિત્ર યથાખ્યાતચારિત્ર કહેવાય છે, તેના વિનય યથાખ્યાત ચારિત્રવિનય સમજવે જોઈ એ રા
તત્વા નિયુક્તિ—પહેલા સાત પ્રકારના વિનયતપનું નિરૂપણ કરવામાં આવ્યુ' છે તેમાંથી જ્ઞાનવિનય અને દવિનય તપનું વિશદ વિવેચન કરવામાં આવી ગયુ.. હવે ત્રીજા ચારિત્ર વિનય તપનું પ્રરૂપણ કરીએ છીએ
અનેક જન્મમાં સ`ચિત આઠ પ્રકારના કમ સમૂહને ક્ષય કરવાને માટે જે સર્વ વિરતિરૂપ અનુષ્ઠાન કરવામાં આવે છે તે ચારિત્ર કહેવાય છે. ચારિત્રના વિનય ચારિત્ર વિનય તપ છે એના પાંચ ભેદ છે—
(૧) સામાયિક ચારિત્ર વિનય (૨) છેઠે પસ્થાપનીય ચારિત્ર વિનય (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય (૪) સૂમસામ્પરાય ચારિત્ર વિનય અને (૫) યથાખ્યાત ચારિત્ર વિનય આમાંથી સવયેગની નિવૃત્તિને સામાયિક ચારિત્ર કહે છે, તેના વિનય સામાયિક ચારિત્ર વિનય કહેવાય છે. જે મહા વ્રત રૂપ ચારિત્ર પૂર્વીપર્યાયનું છેદન કરીને પુનઃ આરોપિત કરવામાં આવે છે તે છેઢાપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે તેના વિનય ઇંદાપસ્થાપનીય ચાત્રિ વિનય છે. જે ચારિત્રમાં પરિહાર નામક તપશ્ચર્યા દ્વારા કનિજ રારૂપ વિશુદ્ધિ કરવામાં આવે છે તે પશ્તિાર વિશુદ્ધ ચારિત્ર કહેવાય છે, તેના વિનય પરિહાર વિશુદ્ધચારિત્ર વિનય છે. જેના કારણે જીવ સહસારમાં પરિભ્રમણ કરે છે તે કષાયને સમ્પરાય કહે છે. જે ચારિત્રની દશામાં સમ્પરાય સૂક્ષ્મ-લેભાંશના રૂપમા જ શેષ રહી જાય છે તે ચારિત્રને સૂક્ષ્મસાંમ્બરાય કહે છે. સૂક્ષ્મસાપરાય ચારિત્રના વિનય સૂક્ષ્મસમ્પરાય ચારિત્ર વિનય કહેવાય છે. તીર્થંકર ભગવાને યથાર્થ રૂપથી જે ચારિત્ર વિનય નિષ્કષાય રૂપ કહેલ છે તે યથાખ્યાત ચારિત્ર છે. તેના વિનય યથાખ્યાત ચારિત્ર વિનય કહેવાય છે. ઔપપાતિકસૂત્રનાં ત્રીસમાં સૂત્રમાં કહેલ છે—–
પ્રશ્નન ~~ ચારિત્ર વિનયના કેટલાં ભેદ છે ?
ઉત્તર—ચારિત્ર વિનયના પાંચ ભેદ છે-(૧) સામાયિકચારિત્ર વિનય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૫૧