________________
જ્ઞાનની (૧૪) મન:પર્યવજ્ઞાનની અને (૧૫) કેવળજ્ઞાનની આશાતના કરવી નહી. આ પંદરની ભક્તિ અને બહુમાન કરવા (૩૦) અને આ પંદરની વર્ણ સંજવલનતા અર્થાત વિદ્યમાન ગુણનું ઉત્કીર્નાન કરવું આ પિસ્તાળીસ પ્રકારના અનન્યાશાતના વિનય છે પારદા
ચારિત્રવિનયતપ કા નિરૂપણ
વરિત્તવિયત પંવિ' ઇત્યાદિ
સત્રાર્થ–ચારિત્ર વિનય તપ પાંચ પ્રકારના છે–સામાયિક ચારિત્ર વિનય તપ ઈત્યાદિ પારણા
તત્વાર્થદીપિકા-સાત પ્રકારના વિનયતમાંથી ક્રમશઃ પહેલા જ્ઞાનવિનય તપનું અને બીજા દર્શન વિનય તપનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમાગત ચારિત્રવિનય તપની પ્રરૂપણ કરીએ છીએ –
અનેક જન્મોના સંચિત આઠ પ્રકારના કર્મ સમૂહનો ક્ષય કરવા માટે સર્વવિરતિ રૂપક્રિયાકલાપ ચારિત્ર કહેવાય છે. ચારિત્ર સંબંધી વિનયને ચારિત્ર વિનય તપ કહે છે, આ પાંચ પ્રકારના છે–(૧) સામાયિક ચારિત્ર વિનય તપ (૨) છેદો પસ્થાપનીયચરિત્ર વિનય ત૫ (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય તપ (૪) સૂર્ણ મસામ્પરાય ચારિત્ર વિનય તપ અને (૫) યથા ખ્યાત ચારિત્ર વિનય તપ.
સમસ્ત જી પ્રત્યે રાગ-દ્વેષ રહિત મધ્યસ્થ ભાવ હે-સમ કહેવાય છે પ્રતિક્ષણ અપૂર્વ–અપૂર્વ કર્મનિર્જરાના કારણભૂત અને વિશુદ્ધિ સ્વરૂપ સમ ભાવના આય અર્થાત્ લાભને સમાય કહે છે અને સમાયને જ સામાયિક કહે છે જેને ભાવાર્થ છે સાવદ્ય ભેગને ત્યાગ કરે. સામાયિકરૂપ ચારિત્ર સામાયિક ચરિત્ર કહેવાય છે અને તેને વિનય સામાયિક ચારિત્ર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૫૦