________________
પ્રશ્ન-મને વિનયના કેટલા ભેદ છે ?
ઉત્તર~મનેાવિનયના બે ભેદ છે. પ્રશસ્ત મનાવિનય અને અપ્રશસ્તમનાવિનય
પ્રશ્ન--પ્રશસ્તમને વિનય કેાને કહે છે ?
ઉત્તર-જે મન પાપમુક્ત છે, ક્રિયાયુક્ત છે, કકષ છે, કટુક છે, નિષ્ઠુર છે, પરૂષ છે. આાસવજનક છે, છેદ્યકારી છે, ભેદકારી છે, પરિતાપકારી છે, ઉપદ્રવકારી છે, પ્રાણીઓનુ ઘાતક છે. એવા મનને વ્યાપાર ન થવા દેવા અપ્રશસ્તમનાવિનય છે. પ્રશ્ન-પ્રશસ્તમનેાવિનય કાને કહે છે ?
ઉત્તર--પૂર્ણાંકત અપ્રશસ્ત મનથી વિપરીત અર્થાત્ નિરવદ્ય, ક્રિયારહિત આદિ મનના વ્યાપાર હોવા પ્રશસ્તમનાવિનય છે.
પૂર્વોક્ત પદ અનુસાર જ વચનવિનય પશુ સમજી લેવા જાઇએ. માત્ર મનની જગ્યાએ વચન શબ્દના પ્રચાગ કરવા જોઇએ. પ્રશ્ન-~~કાયવિનય કાને કહે છે ?
ઉત્તર--કાયવિય એ પ્રકારના છે,-પ્રશસ્તકાયવિનય અને અપ્રશસ્ત ક્રાયવિનય પ્રશ્ન--અપ્રશસ્તકાયવિનય કાને કહે છે ?
ઉત્તર---અપ્રશસ્તકાયવિનય સાત પ્રકારના છે. જેમકે-(૧) ઉપયાગશૂન્ય થઈને ચાલવુ' (૨) ઉપયાગહીન થઈને ઉભા થવું (૩) ઉપયાગરહિત બેસવુ (૪) ઉપયાગરહિત સુવું (પ) ઉપયેગરહિત થઇને ઉલ્લંઘન કરવું એકવાર લાંધવુ (૬) ઉપયેગરહિત થઇને વારંવાર લાંઘવુ અને (૭) ઉપયેગરહિત થઈને બધી ઇન્દ્રિયાના અને કાયયેાગના વ્યાપાર કરવા. આ અપ્રશસ્તકાયનિય છે. આથી વિપરીત પ્રશસ્તકાયવિનય કહેવાય છે. ૫ ૨૮ !
લોકોપચાર વિનયતપ કા નિરૂપણ
‘છોળોચારવિનયતને સત્તવિદ્દે' ઇત્યાદિ
સુત્રા --ાકાપચારવિનય સાત પ્રકારના અેનજીકમાં રહેવું વગેરે ારા તત્ત્વાર્થદીપિકા--સાત પ્રકારના વિનય તપમાંથી મન-વચન-કાયવિનય તપનું વિસ્તાર પૂર્વક વિવેચન કરવામાં આવ્યું. હવે લેાકેાપચાર વિનય તપના સાત ભેટ્ટાનું પ્રતિપાદન કરીએ છીએ
લેાકવ્યવહારના સાધક વિનય લેાકેાચારવિનય તપ કહેવાય છે. તે સાત
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૫૩