________________
અનત્યાશાતના વિનયત૫ કે ૪૫ ચૈતાલીસ ભેદોં કા કથન
‘અળરાસાચળાવિળચતવે' ઈત્યાદિ ।
સૂત્રા --અર્જુન્ત આદિના ભેદથી અનન્ત્યાશાતના વિનય તપ ૪૫
પ્રકારના છે. ! ૨૬ મા
તત્ત્વાર્થદીપિકા--દશ નવિનયતપના પ્રથમ ભેદ શુશ્રૂષણાવિનય તપનુ નિરૂપણુ કરવામાં આવ્યું હવે તેના બીજા ભેદ અનત્યાશાતના વિનય તપના પિસ્તાળીશ ભેદોની પ્રરૂપણા કરીએ છીએ-
ગુરૂ અાદિની આશાતના અવર્ણવાદ ન કરવી અનત્યાશાતનાવિનય તપ કહેવાય છે. અહુન્ત આદિના ભેદથી તે પિસ્તાળીશ પ્રકારના છે–(૧) અહુન્તની આશાતના ન કરવી (૨) અર્જુન્ત પ્રણીત ધર્મની આશાતના ન કરવી (૩) આચાર્યની આશાતના ન કરવી (૪) ઉપાધ્યાયની આશાતના ન કરવી (૫) વિરાની આશાતના ન કરવી (૬) કુળની આશાતના ન કરવી (૭) ગણુની આશાતના ન કરવી (૮) સ`ઘની આશાતના ન કરવી (૯) ક્રિયાઓની આશાતના ન કરવી (૧૦) સાંલેાગિક સાધુની અશાતના ન કરવી (૧૧) આભિનિષેાધિક મતિજ્ઞાનની આશાતના ન કરવી (૧૨) શ્રુતજ્ઞાનની આશાતના ન કરવી (૧૩) અવધિજ્ઞાનની આશાતના ન કરવી (૧૪) મન:પર્યવજ્ઞાનની આશાતના ન કરવી (૧૫) કેવળજ્ઞાનની અશાતના ન કરવી આ અર્જુન્ત આદિના વિનયના પાર ભેદ છે. ભક્તિ-બહુમાન પદ્મને લઇને સદ્ગુણુત્કીત ન રૂપ વણું સજલનતાને લઈને પંદર-પંદર ભેદ કરવાથી ત્રીસ ભેદ ખીજા થાય છે જેમકે અહંન્તની ભકિત કરવી, અર્હ પ્રણીત ધર્મની ભક્તિ કરવી. અહ પ્રણીત ધમ ના ગુણેનુ કીત્તન કરવું આદિ આવી રીતે બધાના સરવાળા કરવાથી અનત્યાક્ષાતના વિનય તપનાં પિસ્તાળીશ ભેદ સમજવા જોઈએ ૨૬
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૪૮