________________
કે એવુ કાઈ કા ન કરવુ' જોઈએ કે જેથી સમ્યકત્વ-ચારિત્ર આદિ ગુણાના નાશ થાય અને આજ અનત્યાશાતનાવિનય છે. ઔપપાતિક સૂત્રમાં કહ્યુ' છે. પ્રશ્ન-દશ નવિનયના કેટલા ભેદ છે ?
ઉત્તર-દર્શીનવિનય તપના બે ભેદ છે-શુશ્રૂષણાત્રિનય અને અનત્યા શાતનાવિનય ॥ ૨૪ ૫
શુશ્રવણાવિનયતપ કા નિરૂપણ
‘સુસૂનળાવિળયતવે’ઇત્યાદ્રિ
સૂત્રાર્થ-અભ્યુત્થાન આદિના ભેદથી શુશ્રૂષણાવિનય અનેક પ્રકારના છે ।રપા તત્ત્વા દીપિકા-પહેલા કહેવામાં આવ્યુ. કે દશનવિનય તપ એ પ્રકારના છે શૃષાવિનય અને અનત્યાશાતનાવિનય, હવે એ બ ંનેમાંથી પહેલા શુશ્ર શુાવિનય તપની પ્રરૂપણા કરીએ છીએ.
વિધિપૂર્વક શુરૂ આદિની સેવા કરવી શુશ્રુષાવિનય કહેવાય છે તેના અનેક ભેદ છે જેમકે-(૧) અભ્યુત્થાનવિનય તપ (૨) આસનાભિગ્રહવિનય તપ (૩) આાસનપ્રદાનવિનયતપ (૪) સત્કારવિનયતપ (૫) સન્માનવિનયતપ (૬) કૃતિક વિનયતપ (૭) અંજલિપ્રગ્રહવિનયતપ (૮) ગુરૂ વગેરે વડીલ આવતા હાય ત્યારે તેમની સન્મુખ જવું, (૯) સ્થિતની ઉપાસના રૂપ તપ (૧૦) જનારાની પાછળ જવા રૂપ તપ, આ રીતે શુશ્રૃણાવિનય તપ અનેક પ્રકાર છે એનુ' સ્વરૂપ આ પ્રમાણે છે–
(૧) આચાર્યાં આદિ પર દ્રષ્ટિ પડતા જ આસન છેડી દેવુ. તેમની સન્મુખ ઉભા થઈ જવું અભ્યુત્થાનવિનય તપ કહેવાય છે. (ર) આચાય અથવા ગુરૂ આદિ જ્યાં કોઈ સ્થળે બેસવાની ઇચ્છા પ્રદર્શિત કરે ત્યાં જ આસન પાથરી દેવું સનાભિગ્રહતપ કહેવાય છે. (૩) આચાય ગુરૂ માિ ના આગમન પ્રસંગે આસન પ્રદાન કરવુ' આસનપ્રદાનવિનય તપ કહેવાય છે, (૪) વિનયને ચાગ્ય આચાય આદિના વંદા દ્વારા આદર કરવા સત્કાર વિનય કહેવાય છે. (૫) ગુરૂ આદિનુ આહાર-વસ્ત્ર આદિ પ્રશસ્ત વસ્તુઓ દ્વારા સન્માન કરવુ સન્માનવિનય તપ કહેવાય છે. (૬) ગુરૂ આદિને વિધિ અનુસાર વંદન કરવું કૃતિક`વિનય છે. (૭) ગુરૂની સામે હાથ જોડવા અ'જલિપ્રગ્રહવિનય છે. (૮) મગમન કરતાં ગુરૂ આદિની સામા જવું પશુ એક પ્રકારના વિનય છે (૯) આચાય આદિની ઈચ્છા અનુસાર સેવા કરવી, મેસેલા હાય એની ઉપાસના કરવી પટુ પાસનતા વિનય છે. એવી જ રીતે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૪૬