________________
(૩) અવધિજ્ઞાનવિનય (૪) મન:પર્યવજ્ઞાનવિનય (૫) કેવળજ્ઞાનવિનય છે ૨૩ છે
દર્શન વિનયતપકા નિરૂપણ
“સળવળચર ટુ ઇત્યાદિ,
સત્રાર્થ--દર્શનવિનય બે પ્રકારના છેશુશ્રષાવિનય અને અત્યા શાતના વિનય છે ૨૪ છે
તવાર્થદીપિકા-પહેલા વિનયત સાત પ્રકારના બતાવવામાં આવ્યા છે જેવાકે જ્ઞાનવિનય, દર્શનવિનય આદિ આમાંથી પ્રથમ જ્ઞાનવિનયના પાંચ ભેદો નું કથન કરવામાં આવ્યું હવે દર્શન વિનય તપના બે ભેદાની પ્રરૂપણ કરીએ છીએ
દર્શનમોહનીય કર્મના ક્ષય ઉપશમ અથવા ક્ષપશમથી ઉત્પન્ન થનારા તત્વાર્થ શ્રદ્ધાન રૂપ આત્મ પરિણામ દર્શન કહેવાય છે. દર્શન સંબંધી વિનય ને દર્શન વિનય કહે છે એના બે ભેદ છે-શુશ્રષાવિનય અને અનત્યાશાતના વિનય ગ્યવિધિ અનુસાર ગુરૂ આદિની સેવા કરવી શુશ્રષાવિનય તપ કહેવાય છે
અતિ સમ્યકત્વ આદિને લાભ થ “અતિ’ કહેવાય છે. આ ઉપરાગને આશય છે–ઘણુ અથવા સંપૂંણ રીતે શાતના અર્થાત નાશ કરવું “ અન ' નિષેધનું સૂચક છે. આ રીતે અનન્યાશાતનાને અર્થ થયો સમ્યકત્વ વગેરેના લાભને નષ્ટ ન કરવા અર્થાત્ સમ્યકત્વ આદિને વિનાશ કરનારૂં કઈ કૃત્ય ન કરવું આ અત્યાશાતના વિનય તપ કહેવાય છે જેવી રીતે ગુરૂ વગેરેને અવર્ણવાદ ન કર વગેરે. આવી રીતે દર્શન વિનય તપના બે ભેદ હોય છે ૨૪
તત્વાર્થનિયુકિત --પૂર્વોક્ત વિનયતપના સાત ભેદમાંથી જ્ઞાનવિનય તપના પાંચ ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે દર્શન વિનય તપના બે ભેદની પ્રરૂપણ કરીએ છીએ
મોહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષપશમથી ઉત્પન્ન તત્વાર્થ શ્રદ્ધાન રૂપ આત્મપરિણામ દર્શન કહેવાય છે. દર્શનને વિનય દર્શનવિનયતા છે. દર્શનેવિનય તપ બે પ્રકારના છે-શૂષણદર્શનવિનય તપ અને અનત્યાશતના દર્શનવિનય ત૫ વિધિપૂર્વક સાન્નિધ્યમાં રહીને આચાર્ય, ઉપાધ્યાય અને ગુરૂ આદિની સેવા કરવી શુશ્રુષણાવિનય છે આને જ શુશ્રણવિનય તપ કહે છે. ક, વગેરેને અવર્ણવાદ ન કરે અનત્યાશાતના વિનય અથવા અનત્યાશાતના તપ કહેવાય છે અથવા સમ્યકત્વ આદિને અતિશય આય (લાભ) ને અત્યાય હે છે. આ અત્યાયની શાતના અર્થાત્ વંસના (વિનાશ) કરે અત્યાશાતના છે. અત્યાશાતના” ને નિષેધ “અનન્યાશાતના” તપ કહેવાય છે. તાપર્ય એ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૪૫