________________
માયાપ્રતિસલીનતા તપ કહેવાય છે. આશય એ છે કે કપટ રૂપ માયા ઉત્પન્ન ન થાય એ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ, કદાચિત ઉત્પન્ન થઈ પણ જાય તે તેને નિષ્ફળ કરી દેવી જોઈએ.
પરમાલિકીની વસ્તુને ગ્રહણ કરવાની લાલસા રૂપ લેભને ઉત્પન્ન ન થવા રો અને ઉત્પન્ન થયેલ લોભને વિફળ કરી દે લેભપ્રતિસલીનતા નામક તપ કહેવાય છે. પ્રથમ તે લેભ ઉદ્દભવે જ નહીં એ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કદાચિત ઉદિત થઈ જાય તે તેને નિષ્ફળ કરી દેવું જોઈએ ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું પણ છે
પ્રશ્ન--કષાયપ્રતિસંલીનતા તપના કેટલા ભેદ છે. ?
ઉત્તર- કષાય પ્રતિસંલીનતા તપ ચાર પ્રકારના છે-(૧) કોધના ઉદયન નિરોધ કરો અને ઉદિત થયેલા ક્રોધને બૂઝવવો. (૨) માનને ઉત્પન્ન ન થવા દેવું અને ઉત્પન્ન માનને નિષ્ફળ બનાવવું (૩) માયાના ઉદયને રોક અને ઉદય પામેલી માયાને વિફળ બનાવવી. (૪) લેભના ઉદયને રોક અને ઉદિત લેભને વિફળ બનાવ છે ૨૦ છે
યોગપ્રતિસંલીનતાતપ કા નિરૂપણ
નોનસંસ્ટીળચા તવે ” ઈત્યાદિ .
સવાથ–મનોગપ્રતિસંલીનતા આદિના ભેદથી યોગપ્રતિસંસીનતા તપ ત્રણ પ્રકારના છે કે ૨૧ છે
તન્યાથદીપિકા--અગાઉ પ્રતિસલીનતા તપના ચાર ભેદોને નિરેશ કરવામાં આવ્યા હતા, તેમાંથી કમાનુસાર ઈન્દ્રિયપ્રતિસંલીનતા અને કષાય. પ્રતિસલીનતા તપનું નિરૂપણ કરવામાં આવી ગયું હવે ક્રમાગત ત્રીજા યોગ પ્રતિસલીનતા તપનું નિરૂપણ કરીએ છીએ
મન વચન અને કાયાના વ્યાપારનું ગેપન કરવું ગપ્રતિસંલીનતા તપ છે તેના ત્રણ ભેદ છે-મોગપ્રતિસલીનતા વચનગપ્રતિસંલીનતા અને કાયગપ્રતિસલીનતા. મનના અપ્રશસ્ત વ્યાપારને રોક અને પ્રશસ્ત વ્યપારની ઉદીરણા કરવી મને ગપ્રતિસંલીનતા તપ છે. એવી જ રીતે અપ્રશસ્ત વચનને નિધિ કરે અને પ્રશસ્ત વચનોની ઉદીરણા કરવી (અથવા મૌન ધારણ કરવું) વચનોગપ્રતિસંલીનતા તપ છે. કાચબાની માફક હાથ પગ અને સંપૂર્ણ શરીરનું સંકોચન કરવું બધા પ્રકારના કાયિક સાવદ્ય અનુષ્ઠાનનો ત્યાગ કરવે કાયાગપ્રતિસંલીનતા તપ કહેવાય છે . ૨૧
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૪૧