________________
લીનતા (9) માયાપ્રતિસંલીનતા (૪) લેભપ્રતિસંલીનતા. ક્રોધને ઉત્પન્ન ન થવા દેવે અથવા ઉદિત થયેલા કોઈને વિકળ બનાવ તેને અંદરથી જ શમાવી દેવે ક્રોધપ્રતિસંલીનતા તપ છે. તાત્પર્ય એ છે કે પ્રયત્ન એવે કર જોઈએ કે કોની ઉત્પત્તિ જ ન થાય કદાચિત ક્રોધ ઉત્પન્ન થઈ પણ જાય તો તેને નિરંકુશ બનાવી દેવું જોઈએ એવી જ રીતે માનને ઉત્પન્ન ન થવા દેવું અથવા ઉત્પન્ન થનેલા માનને નિષ્ફળ કરી દેવું માન પ્રતિસંલીનતા તપ છે અર્થાત્ પ્રયત્ન એ કરે કે માનકષાયને ઉદ્ભવ જ ન થાય તેમ છતાં કદાચ ઉત્પન્ન થઈ જાય તે તેને નિષ્ફળ કરી દેવું જોઈએ આ પ્રમાણે માયાને ઉત્પન્ન થવા ન દેવી અને ઉદિત થયેલી માયાને બિન અસરકારક બનાવી તેવી માયાપ્રતિસંલીનતા છે. એવી જ રીતે લે ભને ઉત્પન્ન ન થવા દે અને ઉત્પન્ન થયેલા લોભને વિફળ કરી દે લાભપ્રતિસલીનતા તપ છે. એ પ્રયત્ન કરવો જોઈએ કે પારકી વસ્તુને ગ્રહણ કરવાની લાલસા રૂપ લેભ ઉત્પન્ન જ ન થાય, આમ છતાં સંજોગવશાત્ કઈ વસ્તુને લેલ ઉત્પન્ન થઈ જાય તે તેને નિષ્ફળ બનાવવું જોઈએ ૨૦ છે
તવાથનિર્યુક્તિ–પહેલા પ્રતિસંલીનતા તપના ચાર ભેદનું કથન કરવામાં આવ્યું હતું તેમાંથી પ્રથમ ઈન્દ્રિયપ્રતિસલીનતા તપના પાંચ ભેદોન વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરવામાં આવી ગયું, હવે ક્રમ પ્રાપ્ત કષાય પ્રતિસંલીનતા તપના ચાર ભેદનું પ્રરૂપણ કરીએ છીએ
કષાયપતિલીનતા તપને ચાર ભેદ આ પ્રમાણે છે-(૧) ક્રોધપ્રતિસંલીનતા (૨) માનપ્રતિસંલીનતા (9) માયાપ્રતિસલીનતા (૪) લેભપ્રતિસ લીનતા. ક્રોધની ઉત્પતિ ન થવા દેવી અથવા ઉત્પન્ન ક્રોધનું શમન કરી દેવું ક્રોધપ્રતિસલીનતા તપ કહેવાય છે. સારાંશ એ છે કે પ્રથમ એ પ્રયત્ન કરવો જોઈએ કે ક્રોધ ઉદ્દભવે જ નહીં. કદાચ ઉદ્ભવે તે તેને નિષ્ફળ બનાવી દે આવી જ રીતે માનકષાયને ઉત્પન્ન ન થવા દેવે અને ઉત્પન્ન થયેલ માનકષાયને નિપ્રભાવિત કરી દે માનપ્રતિસંલીનતા તપ છે. તાત્પર્ય એ છે કે પ્રથમ તે એવે પ્રયત્ન કરે જોઈએ કે જેથી માન ઉત્પન્ન જ ન થાય, કદાચિત જે ઉત્પન્ન થઈ જાય તે તેને નિષ્ફળ બનાવવું જોઈએ.
આજ પ્રમાણે પરવંચના રૂપ માયા ને ઉપન ન થવા દેવી અને ઉત્પન્ન થયેલી માયાને વિફળ કરી દેવી અંદર અંદર જ શમન કરી દેવી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૪૦