________________
ઈન્દ્રિયપ્રતિસલીનતા તપના પાંચ ભેદનું નિરૂપણ કરીએ છીએ
ઈન્દ્રિયે પાંચ છે આથી ઈન્દ્રિયપ્રતિસલીનતા તપ પણ પાંચ પ્રકારના છે જેવાકે -(૧) શ્રોત્રેન્દ્રિયપ્રતિસંલીનતા (૨) ચક્ષુન્દ્રિયપતિસંલીનતા (૩) પ્રાણેન્દ્રિયપ્રતિસંલીનતા (૪) રસનેન્દ્રિય પ્રતિસંલીનતા અને (૫) સ્પર્શનેન્દ્રિય પ્રતિસલીનતા. શ્રોત્રેન્દ્રિયને તેના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા તેના વિષયમાં રાગ દ્વેષ ઉત્પન્ન ન થવા દેવા શ્રોત્રેન્દ્રિયપ્રતિસંલીનતા નામક તપ કહેવાય છે. એવી જ રીતે ચક્ષુરિન્દ્રિયને પિતાના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા પ્રવૃત્ત થવા છતાં પણ તેમાં રાગ દ્વેષ ન કર ચક્ષુરિન્દ્રિય પ્રતિસલીનતા તપ છે ધ્રાણેન્દ્રિયને નિગ્રહ કર ધ્રાણેન્દ્રિય પ્રતિસલીનતા છે. જીલને વચન પ્રગથી વિરફત કરી દેવી અથવા પ્રાપ્ત વિષયમાં રાગ દ્વેષ ન ઉત્પન્ન થવા દેવા જિલ્ડ્રવેન્દ્રિય પ્રતિસંલીનતા છે. સ્પર્શન ઈન્દ્રિયને વિષયથી વિરકત કરવી અને મને અમનેઝ સ્પર્શમાં રાગ દ્વેષ ન કરવા સ્પશને. દિયપ્રતિસંલીનતા તપ છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે
પ્રશ્ન-ઈન્દ્રિય પ્રતિસંલીનતાના કેટલા ભેદ છે ?
ઉત્તર-ઈન્દ્રિયપ્રતિસલીનતાના પાંચ ભેદ છે તે આ પ્રમાણે (૧)ો. દ્રિયના વિષયભૂત પદાર્થોમાં રાગદ્વેષને નિરોધ કરે અથવા શ્રોત્રેન્દ્રિયના વિષયભત પદાર્થોમાં રાગ દ્વેષનો નિગ્રહ કરે (૨) ચક્ષુરિન્દ્રિયના વિષય પ્રચારનો નિષેધ કરે (૩) ઘ્રાણેન્દ્રિયના વિષય (ગંધ)માં રાગદ્વેષ ન રાખવા. (૪) જિહવેન્દ્રિયના વિષયપ્રકારને નિગ્રહ કરે અથવા તેના વિષયમાં રાગ દ્વેષ ઉત્પન્ન ન થવા દેવું અને (૫) સ્પશનેન્દ્રિયના વિષયપ્રચારનો નિરોધ કરે અથવા તેના પ્રાપ્ત વિષયમાં રાગ દ્વેષ ન કરે. આ બધાં ઈન્દ્રિ યપ્રતિસંલીનતા તપના ભેદ છે. છે ૧૯
કષાય પ્રતિસલીનતાતપ કા નિરૂપણ
“સાયડિટીના સવે રવિ’ ઈત્યાદિ
સૂત્રાર્થ–-પ્રતિસંલીનતા તપના ચાર ભેદેમાંથી ઇન્દ્રિયપ્રતિસંલીનતા તપના પાંચ ભેદ્યનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું, હવે ક્રમ પ્રાપ્ત કષાય પ્રતિસલીનતા તપના ચાર ભેદનું પ્રરૂણું કરીએ છીએ કે ૨૦ છે
તત્ત્વાર્થદીપિકા-ક્રોધ આદિ કષાનું ગેપન કરવું કષાયપ્રતિસંલીનતા તપ કહેવાય છે તેના ચાર ભેદ છે-(૧) ક્રોધપ્રતિસંલીનતા (૨) માનપ્રતિસં.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨