________________
ઇન્દ્રિય પ્રતિસંલીનતાતપકે પંચવિવત્વ કા નિરૂપણ
$વિશાહિદંઢીયા તરે રવિ ઈત્યાદિ
સવાથ–-શ્રોત્ર આદિ પાંચ ઈન્દ્રિયના ભેદથી ઈન્દ્રિયપ્રસિંલીનતા તપ પણ પાંચ પ્રકારના છે. જે ૧૯ ||
તાર્થદીપિકા–પહેલા છટ્ઠા બાહ્યપ પ્રતિસંલીનતાનું નિરૂપણ કરવામાં આવ્યું હવે એના ચાર ભેદે માંથી પ્રથમ ઇન્દ્રિય પ્રતિસલીનતાના ભેદોની પ્રરૂપણ કરીએ છીએ | શ્રોત્ર આદિ ઈન્દ્રિયનું ગોપન કરવું ઈન્દ્રિયપ્રતિસલીનતા તપ છે. તે પાંચ પ્રકારના છે-(૧) શ્રોત્રેન્દ્રિય પ્રતિસલીનતા (૨) ચક્ષુરિન્દ્રિયપ્રતિસંલીનતા (૩) ઘણેન્દ્રિય પ્રતિસલીનતા (૪) રસનેન્દ્રિયપ્રતિસલીનતા (અ) (૫) પશે. ન્દ્રિય પ્રતિસલીનતા શ્રોત્રેન્દ્રિયને તેના વિષયગ્રહણમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા પાપ્ત વિષયમાં અર્થાત્ ઈષ્ટ અનિષ્ટ શબ્દમાં રાગ દ્વેષ ઉત્પન્ન ન થવા દેવા શ્રોત્રેન્દ્રિય પ્રતિસંસીનતા છે આથી સંયમ વિઘાતક શબ્દ સાંભળ ન જાઈએ. મૃદંગ આદિના મનહર શબ્દોમાં રાગ અને આક્રોશ આદિના શબ્દોમાં દ્વેષ ન કરવું જોઈએ એવી જ રીતે ક્ષુ ઈન્દ્રિયના વ્યાપારને નિરાધ કરી દે અથવા ચક્ષુ દ્વારા જોવામાં આવતા રૂપમાં રાગ દ્વેષ ન કરે ચક્ષુન્દ્રિયપ્રતિસંલીનતા છે. ધ્રાણેન્દ્રિયને તેના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા ઈષ્ટ અનિષ્ટ ગંધની પ્રાપ્તિ થવા પર રાગ દ્વેષ ન કરવો ઘણેન્દ્રિય પ્રતિસલીનતા તપ છે. એવી જ રીતે જીભને રસમાં પ્રવૃત્ત ન કરવી પ્રાત્પ મનેઝ અમનેઝ રસમાં રાગ દ્વેષ ઉપન્ન ન થવા દેવા રસનેન્દ્રિયપ્રતિસલીનતા છે. એવી જ રીતે સ્પર્શનઈન્દ્રિયને સ્પર્શવિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા પ્રાપ્ત સ્પર્શમાં રાગ દ્વેષ ધારણ ન કરવા સ્પર્શનેન્દ્રિય પ્રતિસંલીનતા તપ છે. આવી જ રીતે નેત્રના વિષય રૂપમાં ચક્ષુની પ્રવૃત્તિ થવા દેવી ન જોઈએ અને કદાચ પ્રવૃત્તિ થઈ જાય તે તેમાં રાગ દ્વેષ તે ધારણ ન જ કરવા ઘટે એવી જ રીતે પ્રાણ, છમ તેમજ સ્પર્શનેન્દ્રિયને પિત પિતાના વિષયમાં પ્રથમ તે પ્રવૃત્ત જ ન થવા દેવા જોઈએ અને કદાચિત પ્રવૃત્તિ થઈ જાય, કારણકે પ્રાપ્ત વિષને ઇનિદ્રય ગ્રહણ કર્યા વગર રહેતી નથી. ત્યારે તે વિષયોને મનોજ્ઞ અથવા અમનેશ જાણીને રાગ દ્વેષ ન રાખવા જોઈએ. ૧૯
તત્વાર્થનિયુકિત-પહેલા છઠ તપ પ્રતિસલીનતાનું નિરૂપણ કરવામાં આવ્યું અને તેના ચાર ભેદને નિર્દેશ પણ કરવામાં આવ્યું હવે તે પૈકી
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨