________________
તત્વાર્થનિર્યુક્તિ--ચાર પ્રકારના પ્રતિસલીનતા તપમાંથી પહેલા ઈન્દ્રિયપ્રતિસંલીનતા અને કષાયપ્રતિસંલ્લીનતા તપનું વિશદ્ રૂપથી પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમપ્રાપ્ત ત્રીજા ગપ્રતિસલીનતા તપનું નિરૂપણ કરીએ છીએ
મન, વચન અને કાયાના ગવ્યાપારને નિરોધ કરે ગપ્રતિસંલીનતા તપ કહેવાય છે. આના ત્રણ ભેદ છે-(૧) મનોગપ્રતિસંલીનતા (૨) વચન
ગપ્રતિસંલીનતા અને (૩) કાયયેગપ્રતિસંલીનતા અકુશળ મનને અર્થાત અપ્રશસ્ત મને વ્યાપારને નિરોધ કરે અને પ્રશસ્ત અને વ્યાપારની ઉદરણ કરવી મને ગપ્રતિસંલીનતા તપ છે. અકુશળ વચનને નિષેધ કરો અને કુશળ વચનની ઉદીરણું કરવી વચનગપ્રતિસંલીનતા તપ છે. કાચબાની ભ હાથ, પગ, ઈન્દ્રિય અને સંપૂર્ણ શરીરને સમેટી લેવું કાયાગપ્રતિસંલીતા તપ છે. ઔપપાતિકસૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે
પ્રશ્ન-એગપ્રતિસલીનતાના કેટલા ભેદ છે ?
ઉત્તર–ગપ્રતિસંલીનતાના ત્રણ ભેદ છે. મને ગપ્રતિસંલીનતા, વચન યોગપ્રતિસંલીનતા અને કાયાગપ્રતિસંલીનતા.
પ્રશ્ન-મને ગપ્રતિસંલીનતા કોને કહે છે ?
ઉત્તર-અકુશળ મને વ્યાપારને નિરોધ કરે અને કુશળમનની પ્રવૃત્તિ કરવી મને ગપ્રતિસંલીનતા છે.
પ્રશ્ન-વચનગપ્રતિસંલીનતા કેને કહે છે. ?
ઉત્તર-અકુશળ વચનેને નિરોધ કરે અને કુશળ વચનેની ઉદીરણા કરવી વચનગપ્રતિસંલીનતા તપ છે.
પ્રશ્ન-કાયગપ્રતિસલીનતા કોને કહે છે ?
ઉત્તર-હાથ પગોનું સંગોપન કરવું ઈન્દ્રિયોને ગોપવી અને સંપૂર્ણ શરીરન ગોપન કરવું અર્થાત કાયિક વ્યાપારને નિરોધ કરી દે કાયમતિ સંલીનતા તપ છે કે ૨૧
વિવિસ્કાયયાસનતા કા નિરૂપણ
વિવિત્તાવાળખેવના” ઈત્યાદિ.
સવાથ–-વિવિક્ત શયનસનસેવનતા તપના અનેક ભેદ છે જેવા કે સ્ત્રી આદિથી રહિત અનેક સ્થાનમાં નિવાસ કરવા વગેરે– છે રર છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૪૨