________________
અમુક સ્થાને, અમુક કાળમાં, અમુક વસ્તુ ગ્રહણ કરીશ આ રીતે અભિગ્રહ કરીને ભિક્ષાટન કરવુ ભિક્ષાચર્યાં તપ કહેવાય છે. તેના અનેક ભેદ છે-તે આ પ્રકારે છે
(૧) દ્રવ્યાભિગ્રહચર-અમુક અશન પાન જ ગ્રહણ કરીશ એ રીતે દ્રવ્ય સંબધી અભિગ્રહ કરીને ભિક્ષાટન કરનાર
(૨) ક્ષેત્રાભિગ્રહચર-અમુક સ્થળે જ ગ્રહણુ કરીશ, આ પ્રમાણે ક્ષેત્રસ'મધી અભિગ્રહ કરીને ભિક્ષાટન કરનાર.
(૩) કાલાભિગ્રહચર--અમુકકાળમાં જેમકે પૂર્વાંમાં જ ગ્રહણ કરીશ અપરાણુમાં કે મધ્યાહ્નમાં નહી એવા અભિગ્રહ ધારીને ભિક્ષાટન કરનાર
એવી જ રીતે (૪) ભાવાભિગ્રહચર (૫) ઉત્ક્ષિસચર (૬) નિક્ષિપ્તચર (૭) ઉક્ષિપ્તનિક્ષિપ્તચર (૮) નિક્ષિપ્તઉક્ષિપ્તચર (૯) વમાનચર (૧૦) સ`હિયમાણુચર (૧૧) ઉપનીતચર (૧૨) અપનીતચર (૧૩) ઉ૫નીતાપનીતચર (૧૪) અપનીતે પનીતચર (૧૫) સંસૃષ્ટચર (૧૬) અસંસૃષ્ટચર (૧૭) તજજાતસ સુટચર (૧૮) આજ્ઞ તચર (૧૯) મૌનચર (૨૦) દ્રષ્ટિલાભિક (૨૧) અદ્રષ્ટિલાભિક (૨૨) પૃષ્ઠલાભિક (૨૩) અપૃષ્ટલાભિક (૨૪) ભિક્ષાલાલિક (૨૫) અભિક્ષાલાલિક (૨૬) અન્તગ્લાયક (૨૭) ઔપનિહિતક (૨૮) પરિમિતષિડપાતિક (૨૯) શુદ્વૈષણિક (૩૦) સખ્યાદત્તિક, આ રીતે ભિક્ષાચર્યા તપ કરનારાએ અનેક પ્રકારના છે અને આ કારણે જ આ તપના પશુ અનેક ભેદુ હાય છે. અમુક પ્રકારના દાતા જો આપશે તે જ ગ્રહણ કરીશ આ રીતે ભાવ સુ'બધી અભિગ્રહ કરીને ભિક્ષાટન કરનાર ભાવાભિગ્રહચર સમજવે જોઈએ એવી જ રાંતે ઉક્ષિપ્તચર વગેરેના અર્થ પણુ સ્વય' સમજી લેવા । ૧૫ ।
તત્ત્વાથ નિયુ`ક્તિ--પહેલાં આવમાદરિકા નામક દ્વિતીય ખાદ્ય તપનુ સવિસ્તર પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે ક્રમપ્રાપ્ત ત્રીજા ભિક્ષાચર્યાં નામક તપ નું ભેદો સહિત સ્વરૂપ પ્રદર્શિત કરીએ છીએ
ભિક્ષાચર્યા તપનું* ખીજુ નામ વ્રુત્તિપસિ ંખ્યાત છે. અમુક સ્થાનમાં અમુક કાળમાં, અમુક વસ્તુ જ ગ્રહણુ કરીશ ઇત્યાદિ રૂપથી અભિગ્રહ કરીને ભિક્ષાઢન કરવું ભિક્ષાચર્યો તપ કહેવાય છે. આ તપ દ્રવ્યાભિગ્રહચર આદિ ના ભેદથી અનેક પ્રકારના છે જેમકે-(૧) દ્રવ્યાભિગ્રહચર (૨) ક્ષેત્રાભિગ્રહ ચર (૩) કાલાભિગ્રહચર (૪) ભાવાભિગ્રહચર (૫) ઉક્ષિપ્તચર (૬) નિક્ષિપ્તચર (૭) ઉક્ષિતનિક્ષિપ્તચર (૮) નિક્ષિપ્ત ઉક્ષિપ્તચર (૯) વર્ષમાંનચર (૧૦) (૧૬) સ’સુષ્ટચર (૧૭) તાતસ સુષ્ટચર (૧૮) અજ્ઞાતચર (૧૯) મૌનચર (૨૦) દ્રષ્ટલાભિક (૨૧)અદ્રષ્ટલાભિક (૨૨) દૃષ્કલાભિક (૨૩) પૃષ્ઠલાભિક
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૨૮