________________
પ્રશ્ન--ભક્તપાનદ્રષ્ય અમેરિકા તપ કેટલા પ્રકારના છે ?
ઉત્તર--ભક્તપાનદ્રવ્ય અવમેરિકા તપ અનેક પ્રકારના છે જેમ કે મરઘીના ઈંડા જેટલે આઠ કેળીયા માત્ર આહાર કરવા અલ્પાહાર છે. મરઘીના ઈઇંડા ખરાખર ખાર કાળીયા આહાર કરવા અપાય અવમેરિકા તપ છે, એવી જ રીતે સેાળ કાળીયાના આહાર કરવે દ્વિભાગપ્રાપ્ત અવમા દરિયા છે. ચાવીસ કાળીયાને જે આહાર કરે છે તેનુ કિચિહ્ન અવમેરિકા તપ હોય છે. જે મરઘીનાં ઈંડા જેટલા પૂરા ત્રીસ કૈાળીયાને આહાર કરે છે તેના આહાર પ્રમાણુપ્રાસ કહેવાય છે. જે શ્રમણ નિગ્રન્થ પ્રમાણ પ્રાપ્ત આહાર (ત્રીસ) કાળીયાથી એક પણ કાળીચે આછા આહાર કરે છે તેના વિષયમાં એવુ' ન કહી શકાય કે તે પ્રકામરસ ભેજી છે. આ ભક્તપાનદ્રવ્ય અવમાદરિકા તપ છે. આ રીતે દ્રવ્યાવમાદરિકાનું વિવેચન પૂર્ણ થયું. ૫૧૩ ॥
ભાવાવમોરિકાતપ કા નિરૂપણ
‘મોમોચનને' ઈત્યાદિ
સૂત્રા—અલ્પક્રોધ આદિના ભેદથી ભાવ અવમેરિકા તપ અનેક
પ્રકારના છે ! ૧૪ ૫
તત્ત્વાર્થદીપિકા-દ્રવ્ય અવમેરિકા તપની વ્યાખ્યા કરવામાં આવી, હવે ભાવ અવમારિકા તપની પ્રરૂપણા કરીએ છીએ
આત્માના ક્રોધાદિ વિભાવ પરિણામેાના ઘટાડા કરવા ભાવ અવમેરિકા તપ કહેવાય છે. તેના અનેક પ્રકાર છે. જેમકે ક્રોધ એ કરવા, માન ઓછુ' કરવુ', માયાને ઘટાડવી, લેભ આછા કરવા, વચનની ન્યૂનતા, લહ અને કજીયાની ન્યૂનતા આદિ ક્રોધ મેહુનીયના ઉદયથી ઉત્પન્ન થનારા અસહનરૂપ અક્ષમાપરિણામને ક્રષ કહે છે. તેની અલ્પતા ક્રોધની અલ્પતા છે. જાતિ વગેરેના અભિમાનની ન્યૂનતા માન અલ્પતા છે માયાનું એ છાપણુ, માયાપતા કહેવાય છે. લેાભને પાતળો પાડવા લે ભલપતા અથવા અલ્પલેક્ષ કહે છે. પરિમિત ભાષણને શબ્દાલ્પતા કહે છે. કલહેનેા અભાવ અલ્પકલહુ કહેવાય છે. પરસ્પરમાં ભેદ ઉત્પન્ન કરનાર વચનાને પ્રયાગ ન કરવા અલ્પ ઞઞ છે ૧૪ા
તત્ત્વાથ'નિયુક્તિ—દ્રવ્ય અમેારિકા તપની વ્યાખ્યા કરવામાં આવી હવે ભાવ અવમેરિકા તપતું નિરૂપણ કરીએ છીએ
અક્ષમા પરિણતિ રૂપ ક્રોધ આદિ વૈભાવિક ભાવાની અલ્પતાને ભાવ અવમેારિકા તપ કહે છે. તેના અનેક ભેદ છે અ૫ક્રોધ, અલ્પમાન, અલ્પમાયા,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૨ ૬