________________
અનશન તપ કે વાવત્કથિક કે દો પ્રકાર કા કથન
‘નાવષિષ સુવિદ્દે’ ઇત્યાદિ !
સુત્રા –યાવત્કથિક અનશન એ પ્રકારના છે, પાદપાપગમન અને
ભકતપ્રત્યાખ્યાન પ્રાણા
તત્ત્વાથ દીપિકા પહેલા ઇરિક નામક અનશન તપના ચતુર્થ ભકત આદિ અનેક ભેદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હુવે ખીજા સે યાવકૅથિક અનશન તપના એ વિકલ્પ મતાવીએ છીએ
જીવનપર્યન્ત કરવામાં આવતુ અનશન તપ યાવત્કથિક કહેવાય છે તેના બે ભેદ છે-પદપાપગમન અને ભકતપ્રત્યાખ્યાન પાદપ અર્થાત્ વૃક્ષની જેમ નિશ્ચલ થઈને હલન-ચલનને રીકીને સ્થિર થવું પાદપેપગમન કહેવાય છે. તાપય એ છે કે જેમ વૃક્ષની કાપેલી ડાળી નિશ્ચલ થઈ ને પડી રહે છે, તેવી જ રીતે બધી જાતના આહાર ત્યજી દઈને સઘળી શારીરિક ચેષ્ટાઓના ત્યાગ કરીને સ્પદનહીન અવસ્થામાં રહેવુ. પાદપાપગમન અનશન કહેવાય છે,
અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર પ્રકારના અથવા પાનને માદ કરીને ત્રણ પ્રકારના આહારને આજીવન ત્યાગ કરવા ભકતપ્રત્યાખ્યાન અનશન કહેવાય છે.
સૂત્રમાં પ્રયુકત-ચ શબ્દથી ઇંગિતમરણુ નામક ચાવઋર્થિક અનશનનું પશુ ગ્રહણ કરવામાં આવેલ છે, આ રીતે યાવકૅથિક અનશન ત્રણ પ્રકારના છે—(૧) પાદપાપગમન (૨) ઈંગિતમરણુ અને (૩) ભકતપ્રત્યાખ્યાન. અહી ઈંગિતના અથ થાય છે-શાસ્ત્રમાં વિહિત એક વિશેષ પ્રકારની ક્રિયા, તેનાથી વિશિષ્ટ મરણુ ઈંગિતમરણુ કહેવાય છે. ઘણા
તત્ત્વાથ નિયુક્તિ—પહેલા ઈરિક અને યાવત્કથિકના ભેદથી અનશન તપ એ પ્રકારના કહેવામાં આવ્યા છે, આમાંથી પ્રથમ ઈત્વરિક તપનું પ્રતિપાદન કરવામાં આવ્યુ હવે યાવકથિક નામક બીજા તપનું પ્રતિપાદ્યન કરીએ છીએજીવનપર્યન્ત માટે કરવામાં આવતુ અનશન તપ એ પ્રકારનું છે— પાપાપગમન અને ભરતપ્રત્યાખ્યાન પાઇપ અર્થાત વૃક્ષની માફક સ્પન્દનહીન
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૧૮