________________
છે, ત્રણ ઉપવાસને અષ્ટમભકત કહે છે. આગળ પણુ આ જ પ્રમાણે-સ્વય સમજી લેવા જોઈએ. ॥૬॥
તત્ત્વાથ નિયુકિત-પહેલા અનશન તપતા એ ભેદ કહેવામાં આવ્યા-ઇકિ અને યાવત્કથિક હવે ઈરિક તપના અનેક ભેદ્યાનું વિધાન કરીએ છીએ— ઇત્યકિ અર્થાત્ અલ્પકાલિક તપ અનેકપ્રકાના છે ચતુર્થ ભકત ષષ્ઠલકત અને આદિ શબ્દથી અષ્ટમભકત દશમભકત દ્વાદશભકત ચતુર્દશલકત, ષોડશભકત અર્ધમાસિકભકત માસિકભકત, ત્રૈમાસિકભકત, ત્રિમાસિકભકત, ચતુર્મા સિકલકત પાંચમાસિકભકત ષામાસિકભકત-એવી રીતે એક વર્ષ સુધીના ત્યારેક અનશન તપ સમજી લેવા જોઇએ.
લગાતાર
ચતુ ભકત એક ઉપ્વાસ કહેવાય છે. લગાતાર એ દિવસના ઉપવાસ ષષ્ઠભકત, લગાતાર ત્રણ દિવસના ઉપવાસ અષ્ટમમત, ચાર દિવસના ઉપવાસ દશમભકત, લગાતાર પાંચ દિવસના ઉપવાસ દ્વાદશભકત છ દિવસના ઉપવાસ ચતુર્દ શલકત લગાતાર સાત દિવસના ઉપવાસ ષોડશભકત લગાતાર પદર દિવસના ઉપવાસ ધમાસભકત અને લગાતાર ત્રીસ દિવસેાના ઉપવાસ માસિકભકત કહેવાય છે. નિર ંતર સાઈઠ દિવસે સુધિના ઉપવાસ દ્વમાસિકભકત, લગાતાર નેલું” દિવસે સુધીના ઉપવાસ ત્રૈમાસિકભકત, કહેવાય છે લગાતાર, એકસેાવીસ દિવસેના ઉપવાસ ચાતુર્માસિભકત કહેવાય છે, એક સાપચાસ દિવસેાના ઉપવાસ પાંચમાસિકભકત કહેવાય છે અને એકસે એ‘શી દિવસેાના ઉપવાસ ષામાસિકલકત કહેવાય છે, આવિ જ રીતે સવત્સર યન્તનું તપ આગમ આદિથી સ્વય' સમજી લેવુ જોઇએ. ઔપપાતિકસૂત્રના ત્રીજા સૂત્રમાં કહ્યું છે–
ઈવરિક તા કાને કહે છે ?
ઇરિક તપ અનેક પ્રકારના છે જેવા કે-ચતુ ભકત અષ્ટમભકત શમલકત દ્વાદશભકત, ચતુર્દ શભકત, ષોડશભકત, અશ્વ માસિકભકત, માસિકલકત, ત્રૈમાસિકભકત ત્રૈમાસિકભકત, ચાતુર્માસિકભક્ત પાંચમાસિકભકત ષામાસિકભકત ઈત્યાદિ પ્રા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૧૭