________________
જીવનપર્યન્ત રહે તે યાવત્રુથિક કહેવાય છે. આ રીતે અલ્પકાલિન હોવાથી ઇરિક અને જીવન વ્યાપી હોવાથી યાવસ્કથિક અનશન કહેવાય છે. પા
નરવાથનિયતિ–પહેલા બતાવવામાં આવ્યું છે કે તપ નિર્જરાનું કારણ છે. હવે અનશન આદિ છ પ્રકારના બાહ્યતમાં પ્રથમ ગણાવેલા અનશન તપના બે ભેદનું કથન કરીએ છીએ
બાર પ્રકારના તપોમાં અનશન નામક પ્રથમ તપના બે ભેદ છે-- ઈવારિક અને યાવત્રુથિક જે અનશન તપ મર્યાદિત કાળ સુધી કરવામાં આવે છે તે ઈવરિક કહેવાય છે. અન્તિમ તીર્થંકર શ્રી. મહાવીરસ્વામીના શાસન કાળમાં નવકારસીના પ્રત્યાખ્યાન કાળથી આરંભ કરીને ચતુર્થભક્ત ષષ્ઠભક્ત આદિના ક્રમથી છ માસ સુધીનું અનશન તપ થતું હતું. આદિતીર્થકર શ્રીષભદેવના શાસનમાં નવકારસી વ્યાખ્યાન કાળથી આરંભ કરીને ચતુર્થભત પૃષ્ઠભકત વિગેરેના ક્રમથી એક વર્ષ સુધીનું અનશન તપ થાય છે. મધ્યના બાવીસ તીર્થકરોના સમયમાં નવકારસીના પ્રત્યાખ્યાનથી લઈને ચતુર્થભક્ત આદિના કમથી આઠમાસ સુધી અનશન તપને ઉલ્લેખ જોવા મળે છે. જીવનપર્યત માટે જે અનશન કરવામાં આવે છે તે યાવસ્કથિક અનશન કહેવાય છે.
પપાતિકસૂત્રમાં કહ્યું છે--અનશન તપ કેટલા પ્રકારના છે ? ઉત્તરઅનશન તપ બે પ્રકારના કહેવામાં આવ્યા છે-જેવાકે -ઈત્વરિક અને થાવત્કથિક પાપા
ઇત્વરિકતપ કે અનેકવિધત્વ કા નિરૂપણ
“પુરિ અળવિ ઈત્યાદિ !
સવાથ-ઈત્વરિક તપ ઉપવાસ છઠ આદિના ભેદથી અનેક પ્રકારનું છે. હું તરવાથદીપિકા–પહેલા છ પ્રકારના બાહ્ય તપશ્ચરણેમાંથી અનશન નામક પ્રથમ તપના બે ભેદ કહેવામાં આવ્યા હવે પ્રથમ ભેદ ઈ–રિક તપના ચતુર્થ લત આદિ અનેક ભેનું નિરૂપણ કરીએ છીએ
ઈત્વરિક અર્થાત્ અલ્પકાલિક અનશન તપ અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે જેમકે-ચતુર્થભક્ત, ષષ્ઠભકત, અષ્ઠમભક્ત દશમભકત દ્વાદશભકત, ચતુર્દશભકત ષોડશભકત અર્ધ માસિકભકત મસિકભકત, દ્વિમાસિકભકત ત્રિમા સિકલકત ચાતુર્માસિકભકત, પંચમાસિકભકત, ષામાસિકભકત એવી જ રીતે અષ્ટમાસિકભક્તથી લઈને વર્ષ પર્યતનું અનશન તપ પણ સમજવું, આમાં એક ઉપવાસ ચતુર્થભકત કહેવાય છે, લગાતાર બે ઉપવાસને ષષ્ટભકત કહે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૧૬