________________
છ ખાદ્યુતપ છે અને પ્રાયચિત્ત આદિ છ આભ્યન્તર તપ છે. શુભ શુભ કર્માનુ ફળ ભેગવવું વિપાક કહેવાય છે. આ બંને કારણેાથી નિરા થાય છે આવી રીતે કૃત કર્મોના ફળભાગ રૂપ વિપાકથીક ક્ષય રૂપ નિર્જરા થાય છે અનશન અને પ્રાયશ્ર્ચિત્ત આદિ બાર પ્રકારના તપથી પણ ચિર કર્માની નિરા થાય છે.
સચિત
ઉત્તરાધ્યાન સૂત્રના અધ્યયન ૩૦, ગાથા ૬ માં કહ્યું છે આ રીતે સંયમશીલ પુરૂષ જ્યારે પાપકર્મોના આસત્રના નિરોધ કરી દે છે તે ક્રેડિટ-કાટિ ભવા માં સચિત કર્મોના તપસ્યા દ્વારા ક્ષય કરી દે છે તા ૧ ૫
વ્યાખ્યાનપ્રજ્ઞપ્તિમાં પશુ કહ્યું છે-ઉદયમાં આવેલા ક્રમ જ્યારે ભાગવી લેવા માં આવે છે ત્યારે તેમની નિર્જરા થઈ જાય છે !! ૩ !
તપ કે દો પ્રકારતા કા કથન
તો તુવિદ્દો માહિમંતરમેયા' ઇત્યાદિ
ત્રા —તપ એ પ્રકારના છે માહ્ય અને આભ્યન્તર ! ૪ ૫ તત્ત્વાથ દીપિકા—અગાઉ કહેવામાં આવ્યુ છે કે તપ અને વિપાકથી નિર્જરા થાય છે, માથી અહી' તપના બે ભેદેતુ નિરૂપણ કરીએ છીએ
માહ્ય અને આભ્યન્તરના ભેદથી તપ એ પ્રકારના છે. ખાદ્યુતપ અનશન આદિના ભેદથી છ પ્રકારના છે. આભ્યન્તર તપ પ્રાયશ્ચિત આદિ છે તેના પશુ છ ભેદ છે. આવી રીતે તપના માર ભેદ થાય છે. મારે પ્રકારના તપનું સવિસ્તર વર્ણન ભેદ પ્રભેદસહિત સાતમાં અધ્યાયમાં કરવામાં આવ્યું છે ત્યાં જોઈ લેવા ભલામણ છે જા
અનશન તપ કે ઠો બેઠોં કા કથન
‘તત્ત્વ વાદિણ ગળલળતવે' ઇત્યાદિ ।
સૂત્રા - ખાહ્ય તપ અનશનના ભેદ ઈવરિક અને યાવથિક છે. પપ્પા તત્ત્વાર્થદીપિકા—મ !—માર પ્રકારના તપ નિર્જરાના હેતુ છે, એ પહેલા કહેવામાં આવ્યું છે, હવે પ્રથમ બાહ્ય તપ અનશનના એ લેદોનું કથન કરીએ છીએ. પૂર્વોક્ત છ પ્રકારના બાહ્ય તપેામાંથી અનશનના બે ભેદ છે ઈત્યકિ અને યાવત્કથિક, ઘેાડા વખત માટે જે અનશન કરવામાં આવે છે તે ઈન્વ રિક અનશન કહેવાય છે અને જે અનશન જીવનપર્યન્ત માટે કરવામાં આવે છે, તેને યાવત્કથિક કહે છે. અલ્પકાલીન અનશન ઇષ્ટિ છે અને જ્યાં આ મનુષ્ય છે ’ એવા વ્યવહાર થતા રહે અર્થાત્ જે અનશન
"
સુધી
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૧૫