________________
થઈને નિશ્ચલ રૂપમાં સ્થિત થવું પાપગમન અનશન છે. આ અનશન તપમાં ચારે પ્રકારના આહાર ત્યાગીને અને શરીરની સેવા-શુશ્રુષા આદિ ક્રિયાઓને પરિહાર કરીને વૃક્ષની માફક નિશ્ર્ચલપણે અવસ્થિત થઈ ને રહે છે આથી જ આને પાદાપગમન કહે છે.
અશન, પાન. ખાદ્ય અને સ્વાદ્ય એ ચારે પ્રકારના આહારીના અથવા પાન સિવાય ત્રણ પ્રકારના આહારના ત્યાગ કરવા ભકત પ્રત્યાખ્યાન નામક બીજી યાવકથિક અનશન તપ કહેવાય છે.
આમાં પાદપાપગમન નામક પ્રથમ યાવકૅથિક અનશન તપમાં શરીર ના હલન-ચલનને પણ ત્યાગ કરવામાં આવે છે. પરંતુ ખીજા ભકત પ્રત્યાખ્યાન તપમાં શરીરના હલન ચલનના ત્યાગ થતા નથી.
સૂત્રમાં પ્રયુકત ચ * શબ્દથી ઇંગિતમરજીનું ગ્રહણ કરવામાં આવે છે, કારણ કે કોઈ-કોઈ સ્થળે યાવકથિક તપ ત્રણ પ્રકારના પણ કહેવામાં આવ્યા છે. શાસ્ત્રમાં પ્રતિપાદિત એક વિશિષ્ટ પ્રકારની ક્રિયાને ઈંગિત' કહે છે, તેનાથી ચુત મરણુ ઈંગિતમરણુ કહેવાય છે. શેષ એ પાદપેાગમન અને ભકતપ્રષાખ્યાન પહેલા જ મતાવવામાં આવી ગયા છે. આગમમાં ચાવત્કંચિક નામક તપ એ પ્રકારના જોવામાં આવે છે. ઔપાતિકસૂત્રમાં કહ્યું પણ છે. ચાવત્કથિક અનશનના કેટલા ભેદ છે ?
વ્યાવકથિકના બે ભેદ છે-પદપેાપગમન અને લકતપ્રત્યાખ્યાન
પાદપઠપગમન તપ કે દ્વિ પ્રકારતા કા નિરૂપણ
‘એવામળે સુવિદું ઇત્યાદિ ।
સુત્રા-પાપાપગમન તપ એ પ્રકારના છે-વ્યાધાતિમ અને નિોંધાતિમ આ તપ નિયમથી પ્રતિક્રમ* હિત સેવાશુશ્રુષાવજિત
!
અને પ્રકારના હાય છે !
" ! G L
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
of
૨૧૯