________________
નિરાના બે ભેદ છે-વિપાકજા અને અવિપાકજા ઉદયમાં આવેલા ક્રમના ફળને ભગવવા તે વિપાક કહેવાય છે, તેનાથી થનારી નિર્જરા વિપાકજા નિર્જરા કહેવાય છે. શ્રીજી અવિપાકા નિર્જરા જે કર્માંના ફળને ભેગળ્યા વગર જ અનશન પ્રાયશ્ર્ચિત્ત આદિ તપશ્ચર્યા દ્વારા થનારીનિરા છે.
નારકી, તિય ચ, મનુષ્ય અને દેવગતિ રૂપ સંસાર મહાસાગરમાં અનાદિ કાળથી ભ્રમણ કરતા થકા જીવને, પરિપાકને પ્રાપ્ત શુષ અને અશુભ કમ ઉડ્ડયાવલિકામાં પ્રવિષ્ટ થઈને અને એમનું ફળ પ્રદાન કરીને દૂર થઈ જાય તેને સવિપાક નિરા કહે છે. પરન્તુ સ્થિતિકાળ પૂર્ણ થયા વગર જ ફાઈ સૌપક્રમિક ક્રિયા વિશેષના સામર્થ્ય થી જે કમ ઉદયમાં લાવવામાં આવે છે અને ઉદયાવલિકમાં પ્રવિષ્ટ કરાવીને ફળ લેગવી લીધા બાદ તે આત્માથી પૃથક્ થઇ જાય છે, તેને અત્રિપાકજા નિજરા કહે છે. જેમ ગરમી આપીને કેરીને સમય થતા પહેલા જ પકાવી લેવામાં આવે છે. તેવી જ રીતે સ્થિતિ ના પરિપાક થતાં અગાઉ જ તપસ્યા આદિ દ્વારા કર્માંને વિપાકાન્મુખ કરી લેવા તે અવિપાકા નિર્જરા છે ॥ ૨ ॥
તત્ત્વાર્થં નિયુકિત---પૂર્વ સૂત્રમાં નિરાનું રૂપ પ્રતિપાદન કરવામાં આવ્યુ, હવે તેના બે ભેદ્દેનું નિરૂપણ કરીએ છીએ
નિશ એ પ્રકારની છે-વિપકજા અને અવિપાકજા જ્ઞાનાવરણ આદિ કમેŕ ના જુદા જુદા પ્રકારના જે લાનુભવ વિપાકેદય અનુભવ છે. તે વિપાક કહેવાય છે બધી કમ પ્રકૃતિયાના ફળ ભાગને વિયાકેય મનુભાવ કહેવામાં આવે છે વિવિધ પ્રકારના પાકને પણ વિપાક કહે છે કના વિપાક કોઈવાર તે જ રૂપમાં હાય છે, કે જે રૂપે ખાધ્યુ હોય અને કયારેક અન્યથા પણ હાય છે. તાત્પ એ છે કે કઈ ક્રમ જે પ્રકારના અયવસાયથી જે રૂપમાં માંધવાંમાં આવ્યું છે તે જ રૂપમાં લેાગવવામાં આવે છે અને કોઈ ક્રમના વિપાક અન્યથા રૂપમાં પણ હોય છે, અર્થાત્ અપવત્તના ઉત્તના આદિ કારણેા દ્વારા કર્મોના વિપાક માં તારતમ્ય પણ થઈ જાય છે. તે ક્રમ ફળ રસ અને અનુભાવ પણ કહેવાય છે કેઈ ક`ના અનુભાવ મન્ત્ર અને કોઇને તીવ્ર હાય છે. ત્યારે કયારેક શુભ વિપાક અશુભ વિપાકના રૂપમાં અને અશુભ વિપાક શુભ્ર વિપાકનાં રૂપમાં પરિણત થઈ જાય છે. મધી ક્રમ પ્રકૃતિનું ફળ તેમના નામ પ્રમાણે હાય છે, જેમ કે જ્ઞાનાવરણ પ્રકૃતિનુ ફળ જ્ઞાનને ઢાંકવાનું અને દનાવરણ પ્રકૃતિનુ કુળ દશન શકિતને આચ્છાદિત કરવાનું છે. આવી જ રીતે અન્ય સઘળી કે પ્રકૃતિની ખાખતમાં પણ સમજવું. આવી જ રીતે જ્ઞાનાવરણ આદિ આઠ ક’પ્રકૃતિયામાંથી કાઈ કાઈ કમ પ્રકૃતિ પુદ્ગલ વિપાકિની હાય છે. તેનુ મૂળ પુદ્ગલમાં જ થાય છે. કોઇ કમ પ્રકૃતિ ભવિષાકિની ડાય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૧૨