________________
નિર્જરાકે સ્વરૂપ નિરૂપણ
આઠમા અધ્યાયને પ્રારંભ “તો મgો નિકા' ઈત્યાદિ સુત્રાથી – એક દેશથી કર્મક્ષય થ નિર્જર છે ! ૧ છે તત્ત્વાર્થદીપિકા–જીવ આદિ નવ તનું નિરૂપણ કરતા થકા જીવથી લઈને સંવર તત્વ પર્યન્ત સાત તનું નિરૂપણ કરવામાં આવી ગયું, હવે ક્રમ પ્રાપ્ત આઠમાં નિર્જરા તત્વની પ્રરૂપણ કરવાને માટે આઠમાં અધ્યયનને પ્રારંભ કરીએ છીએ–
જ્ઞાનાવરણ આદિ કર્મોનું આત્મ પ્રદેશથી છૂટા પડવું અર્થાત વિપાક (કર્મફળના ભેગ) થી અને તપસ્યાથી એક દેશથી વિકાસ થ નિર્જરા છે. જેમ વસ્ત્રમાં લાગેલો મેલ તેને ધોવાથી દૂર થઈ જાય છે તેજ રીતે કમ આત્મ પ્રદેશથી જુદું થઈ જાય છે. જીવરૂપી વસ્ત્રમાં કર્મરૂપી મળને, જ્ઞાનરૂપી જળથી અનશન આદિ તપ અને સંયમ રૂપી ખાર (સેડા) થી પ્રક્ષાલન દ્વારા દૂર થઈ જવું નિર્જરાતત્વ છે. જે ૧ |
તત્વાર્થનિર્યુકિતઃ–પહેલા જીવથી લઈને સંવર પર્યત સાત તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમાનુસાર આઠમાં નિર્જરાતત્ત્વનું નિરૂપણ કરવા માટે આઠમે અધ્યાય શરૂ કરવામાં આવે છે.
વિપાકને પ્રાપ્ત અથવા નહી પ્રાપ્ત જ્ઞાનાવરણ આદિ કર્મોને એકદેશથી ક્ષય થવે આમપ્રદેશથી પૃથક્ થવું નિર્જ છે. પૂર્વોપાર્જીત અને આત્મપ્રદેશની સાથે એકમેક થયેલા કર્મવિપાક દ્વારા અર્થાત્ ફળભાગ દ્વારા બાર પ્રકારના અનશન આદિ તપ દ્વારા ક્ષયને પ્રાપ્ત થઈ જાય છે, તેને જ નિર્જરા કહે છે.
આ રીતે આત્મારૂપી વરમાં, દૂધ અને પાણીની જેમ પરસ્પર બદ્ધ જ્ઞાના વરણીય આદિ કર્મ રૂપી રજ-મેલને જ્ઞાનાદિ રૂપ જળથી અને અનશન આદિ તથા પ્રાયશ્ચિત્ત આદિ તપ રૂપી સડાથી શુદ્ધ થઈને દૂર થઈ જવું, નિજ૨ સમજવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમાં અધ્યયનની છઠી ગાથામાં કહેવામાં આવ્યું છે—
પાપકર્મોનો આસવ રોકાઈ જવાથી સંયમી પુરૂષના કરોડો ભામાં સંચિત કર્મોની તપસ્યા દ્વારા નિર્જરા થઈ જાય છે. જે ૧ છે
નિર્જરા કે દો ભેદોં કા કથન
હા સુષિા વિવાના” ઈત્યાદિ
સૂત્રાર્થ–નિર્જરા બે પ્રકારની છે-વિપાકજા અને અવિપાકજા !ારા તત્ત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં જ્ઞાનાવરણ આદિનું એક દેશથી ક્ષય થવા રૂપ નિજ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે, હવે તેના ભેદોનું પ્રરૂપણ કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૧૧