________________
વ્યસર્ગના ભેદથી અભ્યતર તપના છ ભેદ કહેવામાં આવ્યા હતા તેમાંથી પ્રાયશ્ચિત્ત આદિના ભેદ પ્રદર્શન પૂર્વક નિરૂપણ કરવામાં આવ્યું હવે કમ પ્રાપ્ત પાંચમાં આભ્યન્તર તપ વ્યસર્ગના બે ભેદની પ્રરૂપણ કરીએ છીએ
વવિધ પ્રકારના કાયિક વ્ય પારને આગમોકત વિધિથી ત્યાગ કરવો વ્યુત્સર્ગ છે. તેના બે ભેદ છે- દ્રવ્યબુસર્ગ અને ભાવવ્યત્સગ બાહ્ય ઉપષિ સંબંધી મમત્વને ત્યાગ કર દ્રવ્યચુતસર્ગ છે, અને આભન્તર ઉપધિ કષાયનો ત્યાગ ભાવવ્યુત્સર્ગ છે. મન વચન, કાયાથી તથા કૃતકારિત અને અનુમોદનથી કષાયોનો ત્યાગ કરે ભાવવ્યુગ કહેવાય છે, ભગવતી સત્ર શતક ૨૫, ઉદ્દેશક માં કહ્યું છે-દ્રય અને ભાવના ભેદથી વ્યુત્સર્ગ બે પ્રકારના છે- આવી રીતે બાહ્ય ઉપધિનો ત્યાગ દ્રવ્યબુત્સર્ગ અને ક્રોધ આદિ આભ્યન્તર ઉપધિનો ત્યાગ ભાવવ્યુત્સર્ગ કહેવાય છે. પ૮ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “તત્વાર્થસૂત્રની
દીપિકા-નિર્યુક્તિ વ્યાખ્યાને સાતમે અધ્યાય સમાપ્તઃ છો
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૧૦