________________
એકત્વવિતક “અવિચાર એક જ આશ્રયવાળા છે અર્થાત્ પ્રાયઃ પૂર્વધર જ આ અનેના આશ્રય છે, ખ'નેના એક જ સ્વામિ હોય છે. અને વિતક સહિત છે અર્થાત્ પૂગત શ્રુતના અવલમ્બનવાળા હોય છે પરંતુ ખનેમાં જે ફરક છે તે એ છે કે પહેલુ' સવિચાર અને ખીજું અવિચાર છે. એમની વ્યાખ્યા તે અગાઉ કરી દેવામાં આવી છે. ૮ા
તત્ત્વા’નિયુકિત-અગાઉ ચારે પ્રકારના શુકલધ્યાનના સ્વામિ આદિની પ્રરૂ પણા કરવામાં આવી ગઈ છે હવે પ્રથમ અને દ્વિતીય શુકલધ્યાનમાં જે સમાનતા અને અસમાનતા છે તેનું પ્રતિપાદન કરીએ છીએ-
પ્રારંભના એ શુકલધ્યાત સવિતક અર્થાત્ શ્રુતજ્ઞાન સહિત છે, એક પરમાણુ દ્રવ્ય અથવા આત્મા આદિ દ્રવ્યનું વલમ્બન કરીને શ્રુત અનુસાર ચિત્ત-નિરાધ કરનારાને પ્રથમ અને દ્વિતીય શુકલધ્યાન હેાય છે. આ રીતે પૃથવિતર્ક સવિચા૨ નામક અને શુકલધ્યાન પ્રાયઃ પૂગતુ શ્રુતને અનુ સાર હાય છે પરંતુ પ્રથમ શુકલધ્યાન સવિચાર અર્થાત્ અથ વગેરેના સ‘ક્રમ જીથી યુકત હાય છે તે દ્રવ્યના આલમ્બનથી ઉત્પન્ન થઈને, દ્રવ્યને છેડી દઈને, પર્યાયનુ ચિન્તન કરવા લાગે છે કયારેક પર્યાયને! ત્યાગ કરીને દ્રશ્યનું ચિન્તન કરવા લાગે છે. આ જાતનું સંક્રમણ તેનામાં થતુ રહે છે પરંતુ બીજી એકવિતર્ક ધ્યાન જે વિષયનું આલમ્બન લઈને ઉત્પન્ન થાય છે તેને ત્યાગ કરીને અન્ય વિષયનું ચિન્તન કરતું નથી આથી તે અવિચાર કહેવાય છે. તે અથ ન્યંજન અને ચેાગના સ`ક્રમણથી રહિત હાય છે.
વિતર્ક કે સ્વરૂપ નિરૂપણ
‘નિતકે સુપ વિચારે’ ઈત્યાદિ
સૂત્રા-વિતકના અં, શ્રુતછે અને વ્યંજન અને ચેગ ના ઉલટ-ફેર વિચાર ક્રુહેવાય છે. ાછા
તત્ત્વાથ દીપિકા--પૂર્વ સૂત્રમાં પ્રારભના એ શુકલધ્યાનેાને સવિતક કહ્યા છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
२०७