________________
તત્ત્વાર્થનિયંતિ–પહેલા શુકલધ્યાનનું નિરૂપણ કરવામાં આવ્યું. એ પણ બતાવવામાં આવ્યું કે પ્રથમના બે શુકલધ્યાન પ્રાયઃ ચૌદ પૂર્વ ધારકને હોય છે જયારે અન્તિમ બે કેવલીને હોય છે. ત્રણ ચગાની અપેક્ષાએ પણ તેના સ્વામિઓને ઉલેખ કરીએ છીએ
ચાર પ્રકારના શુકલધ્યાન અર્થાત્ પૃથક્લવિત સવિચાર એકત્વવિતર્ક –અવિચાર, સમક્રિયાપ્રતિપાતી અને સમુચ્છિન્ન કિયાનિવતિ ક્રમથી ત્રણે ગોવાળાને, કાયાગી ને અને અયોગીને હોય છે. આશય એ છે કે મન વચન અને કાયાના વ્યાપારવાળાઓને પૃથક્વવિતર્ક સવિચાર શુકલધ્યાન હોય છે, ત્રણે ગેમાંથી કોઈ એક યોગવાળાને એક વિતર્ક અવિચાર ધ્યાન હોય છે. આ દયાનને ધ્યાવવાવાળા ને કાય આદિ યોગામાંથી કોઈ એક યોગને વ્યાપાર હોય છે જેમ કે કયારેક વચનગ નો અને કયારેક મનેયોગને. માત્ર એક કાયોગવાળાને સૂમક્રિય-અપ્રતિપાતી નામક ત્રીજુ શુકલધ્યાન હોય છે. જે શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થઈ ચુક્યા છે અને ત્રણે પેગોથી રહિત થઈ ગયા છે એવા અગીને સમરિ૭. ક્રિય–અપ્રતિપાતી ધ્યાન હોય છે. છા
પહલા એવં દૂસરા શુકલધ્યાન કે સંબધ મેં વિશેષ કથન
“ઢમાં તો ઈત્યાદિ
સૂત્રાર્થ–પ્રથમના બે શુકલધ્યાન એક આશ્રયવાળા છે, સવિતર્ક છે. અને સવિચાર-અવિચાર છે, અર્થાત પહેલુ સવિચાર છે બીજું અવિચાર છે.
તવાર્થદીપિકા–પ્રારંભના બેશુકલધ્યાન પૃથકત્વ વિતર્ક સવિચાર અને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨